Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 214
________________ દયાન ૧૭૧ ભ. (૧પર) તા. - હલ્કલ્પ–ટીકા'માં વિવિધ સ્થાનનું વર્ણન છે. તેનાથી ધ્યાન અંગે જે વિવિધ પ્રકારની ગેરસમજૂતે આપણી અંદર તથા બહાર પ્રવર્તે છે, તે દૂર થશે. ધ્યાનં નિર્વિવું મન .” અથ-નિર્વિષય મન તે ધ્યાન” કહેવાય છે “નિર્વિક થાનપુ ”! અથ – મનની નિર્વિકલ્પ દશાને ધ્યાન કહે છે. ધ્યાન — એ નિર્વિચાર-અવસ્થા છે વગેરે એકદેશીય વિચારે આજે પ્રવર્તી રહ્યાં છે તેની સામે ધ્યાનની સર્વાગ પરિપૂર્ણ વ્યાખ્યા શું છે, તે “હત્કલ્પ–ટીકા’ના આ ઉલ્લેખથી સ્પષ્ટ થશે તથા આપણું અંદર પણ ધ્યાનના કાયિક, વાચિક, માનસિક – ત્રણે પ્રકારે સંગ્રહિત થવાથી કેઈપણ જાતની ફરિયાદ કરવાનું કારણ રહેશે નહિ. ભ. (૧૫૩) તા. - - નિરંજન નિરાકાર પરમાત્માનું જે “ધ્યાન” તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ “અભેદે પાસના અથવા “નિવૃત્તિ-માર્ગ કહેવાય છે. નિર્વિકલ્પક' એટલે માનસિક-વૃત્તિઓને સંપૂર્ણ નિધિ, જેને શુદ્ધ-ઉપયોગ” કહેવાય છે. એ દશા આઠમાથી બારમાં ગુણસ્થાનક સુધી હોય છે, જેના અંતે “ઉજાગર- દશા અથવા તે ‘પ્રતિભ' નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે “કેવળજ્ઞાનરૂપ તિ” પ્રગટ થાય છે. એ “નિવૃત્તિ-માર્ગને જ ધર્મમેઘસમાધિ યા તે “અસંગાનુષ્ઠાન કહેવાય છે. (“પારમાર્થિક લેખ સંગ્રહ, પૃષ્ઠ-૨૦૯-૨૧૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240