Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 217
________________ ૧૭૪. અધ્યાત્મપત્રસાર (૧) સંસારમાં આપણને પ્રાપ્ત થતા રેગ, વ્યાધિ, દુઃખ, દૌર્મનસ્ય, એ પ્રભુપ્રેમની નિશાની છે. માત્ર દુઃખે ભેગવા એટલું જ નહિ પણ તેને અર્થ કરી, ચોગ્ય રીતે ઘટાવવાથી જીવનની ખેતી માટે મહત્વનું ખાતર મળે છે. (૨) શુભ-વાસના અને શુભ-આત્મબળ મનુષ્યના કર્મ દ્વારા પ્રગટ થાય છે. તે પ્રેમની નિશાની છે. (૩) સર્વ કઈમાં પિતાપણાને ભાવ જોવાની ટેવ પડે તે પણ પ્રેમની નિશાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240