________________
૧૭૪.
અધ્યાત્મપત્રસાર
(૧) સંસારમાં આપણને પ્રાપ્ત થતા રેગ, વ્યાધિ, દુઃખ, દૌર્મનસ્ય, એ પ્રભુપ્રેમની નિશાની છે. માત્ર દુઃખે ભેગવા એટલું જ નહિ પણ તેને અર્થ કરી, ચોગ્ય રીતે ઘટાવવાથી જીવનની ખેતી માટે મહત્વનું ખાતર મળે છે.
(૨) શુભ-વાસના અને શુભ-આત્મબળ મનુષ્યના કર્મ દ્વારા પ્રગટ થાય છે. તે પ્રેમની નિશાની છે.
(૩) સર્વ કઈમાં પિતાપણાને ભાવ જોવાની ટેવ પડે તે પણ પ્રેમની નિશાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org