Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 200
________________ વિપશ્યના-સાધના ૧પણ અ. (૧૩૭) તા. ૩૦–૧૦–૭૨ महा-सतिपट्टान सुत्तं સરળ અને વ્યાવહારિક ગાભ્યાસને પરિશ્ય. મ€T-તિપટ્ટાન’–સૂત્ર એ “સૂત્રપિટકના પ્રથમ-ગ્રંથ દીર્ધનિકાય'નું એક અત્યંત મહત્ત્વનું સૂત્ર છે. Mind to be purified from all Obstructive ............sorrow & misery. સની વિશુદ્ધિ માટે, શેક (sorrow)- સંતાપ (Misery)માંથી ઘટવાને માટે, દુઃખ (Pain)-દૌર્મનસ્ય(Grief)ને નાશ કરવાને માટે આ એક અને અટુલે માર્ગ છે. શ્રી ગૌતમ બુદ્ધ જે માર્ગના પરિશીલનને આદેશ કર્યો છે તેનું રહસ્ય આ “તિપદાન– સૂત્ર છે. “ક્ષતિપદાન'(સં. સ્મૃતિ-Mindfulness; suથાન- Presence) Presence of Mindfulness- Foundations of Mindfulness એટલે કે સતત જાગ્રત રહેવાને અભ્યાસ. સ્મૃતિ = કરવા જેવું હોય તેનું તે તરીકે અને ન કરવા જેવું હોય હેય તેનું તે તરીકે મરણ. જેવી રીતે ચતુર પહેરેગીર અપ્રમત્ત થઈને દરવાજા ઉપર ખડે રહે છે અને તેની પૂરેપૂરી ખબરદારી રાખે કે છે અંદર કેણ આવે છે અને બહાર કેણુ જાય છે, બરાબર તેવી જ રીતે “સતિપદાનને અભ્યાસી પિતાના મનના દરવાજા પર સતત જાગ્રત રહે છે કે ત્યાં કયા વિચાર ઊઠે છે અને કયા ખતમ થાય છે. સતત સાવધાનીનો અભ્યાસ કરીને આ માર્ગને કેવી રીતે બળવાન અને સફળ બનાવી શકાય તેના કમનું શિક્ષણ પ્રસ્તુત સૂત્રમાં છે. તેને સારાંશ નીચે પ્રમાણે છે – “તિ દૃાનના ચાર પ્રકાર છે- (૧) કાયાનુપશ્યના, (૨) વેદનાનુપશ્યના, (૩) ચિત્તાનુપશ્યના અને (૪) ધર્માનુપશ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240