Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 202
________________ વિપશ્યના–સાધના ૧૫૯ (3) tilg4241411-Mindfulness of the state of mind i. e. the general condition of consciousness at that given moment. (પિતાના મનના વિચારના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ.) રાગ, દ્વેષ, મેહ અથવા કેઈપણ વિકાર જે મનમાં ઊઠે તે હતિદ્દન – સૂત્રને અભ્યાસી જાગ્રત રહે છે છે કે મારા મનમાં આવે વિચાર ઊઠી રહ્યો છે. આ પ્રમાણે જાગ્રત રહેવાથી વિચારને એની મેળે નાશ થઈ જાય છે. () Hig4224011- mindfulness of mental contents j.e, the definite contents or objects of consciousness at that ginen moment. (પોતાની મનોવૃત્તિઓના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ. ) (૧) કામ, (૨) વેરભાવ, (૩) પ્રમાદ કે જડતા, (૪) ચિંતા અને (૫) મૂંઝવણ (વિચિકિત્સા) - આ પાંચ “નીવર” (અથવા જે Moral kind કહેવાય છે તે) મનુષ્યને સમાર્ગથી પાડે છે. તિપટ્ટાન – સૂત્રને અભ્યાસી જાગ્રત રહીને આ નીવરણોથી સચેત રહે છે. આ ભાવના ચગીને નિર્વાણમાર્ગમાં પ્રવેશ કરાવનારી છે. ઉપર કહ્યા પ્રમાણે “તિપટ્ટાના સતત સાવધાનતા પરમાર્થનું તે સાધન છે જ પરંતુ સાથે સાથે લૌકિક કાર્યોમાં સફલતા આપે તેવું તેના કરતાં બીજું કંઈ ચડિયાતું સાધન નથી. ભગવાન બુદ્ધના આખરી શબ્દો “૩qમાન રનuથ' અર્થાત્ “અપ્રમાદ વડે ધર્મને સંપાદન કરો – એ પ્રમાણે હતા. ભ. (૧૩૮) લુણાવા. તા. ૧-૨-૭૩ “આનાપાન સ્મૃતિ” તથા “બ્રહ્મવિહાર ચિતનથી લાભ થાય છે. આપણે ત્યાં અનિત્યસ્વાદિ અને મૈત્યાદિ ભાવનાઓને મુનિજીવનમાં નિય ભાવવાનું વિધાન છે. તથા શ્રાવક જીવનમાં અનુષ્ઠાનેમાં પ્રાણ પૂરવા માટે તે ભાવનાઓનું શ્રવણ-મનનાદિ વિહિત થયેલું છે, તીવ્ર નિષ્ઠાના અભાવે પ્રત્યક્ષ પરિણામ અનુભવાતું નથી. ભાવના માત્ર વિચારરૂપે થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240