________________
७
૧૦૦૮ શ્રીઘાસીલાલજી મહારાજ જેન આગમાના ઉદ્ધારમાં અહર્નિશ વ્યાવૃત હૈાવા છતાં સમાજના આધ્યાત્મિક અલ્યુદય અર્થે અમૂલ્ય સમય બચાવી આ મંગળમય અદ્દભુત નિત્યસ્મરણ’ તૈયાર કરી જનતા ઉપર તેમણે અપાર ઉપકાર કર્યાં છે, અને નવ સ્મરણુ સ્તંાત્રા, સ્તવનાવલી, અષ્ટકા જિન સ્તુતિએ, જવાહર ગુણુ કરણાવલી. શાંતિ સ્ત્રોત્ર, સામાયિક, અનુપૂર્વી, ભકતામર સ્તંત્ર વગેરે અનેક રત્નાને તેમાં સમાવેશ કરી અખૂટ જ્ઞાનામૃતનુ' પાન સમાજને આપ્યુ છે. આ શાસ્ત્રના રહસ્યથી ભરપૂર અને આબાલવૃદ્ધ સવને રૂચિકર સ્નાત્રોનુ શ્રદ્ધાપૂર્વક પઠન અને મનન જનતામાં શાંતિ, ઉલ્લાસ, કલ્યાણ અને ધ શકિત પ્રેરેા અને પાઠકને આ લેાકમાં સુખ સિદ્ધિ અને પરલેકમાં મેાક્ષ સુખદાયક અનેા એવી પરમાત્મા પ્રત્યે નમ્ર પ્રાર્થના છે.
હરિલાલ શિવલાલ શાહ. ખી. એ. (આનસ) ટી. સી. પ્રિન્સિપાલ, ધેારાજી, (સૌરાષ્ટ્ર)