Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay
View full book text
________________
X
અપ્રમત્તે અર્થ ભાખતાજી, ગણિ સંપદ આઠ; બત્રીસ ચઉ વિનયાદિકેંજી, ઈંમ છત્રીસી પાઠ. સૂરી ૦ ગણધર ઓપમ દીજીઈંજી, યુગપ્રધાન કહિંવાય; ભાવ ચારિત્રજ જેહવાજી, તિહાં જિન મારગ ઠવાય. સૂરી ૦ જ્ઞાનવિમલ ગુણ રાજતાજી, ગાજે શાસનમાંહિ; તે વંદી નિરમલ કરોજી, બોધિબીજ ઉછાહિં. સૂરી ૦ ઈતિ નવકારપદાધિકારે તૃતીયાભાસ.૩
અથ ચતૃથપદવર્ણનભાસ ૪
(પાંચ પાંડવ વાંદતાં-એ દેશી)
ચોથે પદે ઉવજઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાનરે; જુવરાજા સમ તે કહ્યા, પિંદસૂરીને સૂરી સમાન રે (ત્રુટક ) જે સૂરિ સમાન વ્યાખ્યાન, કરિપણિ નવિ ધરે અભિમાનરે; વલી સૂત્રાર્થનો પાઠ દિઈ, ભવી જીવને સાવધાન રે. અંગ ઈગ્યા ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જે હરે; ગુણ પણવીસ અલંકર્યા, દૃષ્ટિવાદ અરથ ગેહરે (ત્રુટક ૦) બહુ નેહેં અભ્યાસ સદા, મુનિ ધારતા ધર્મધ્યાનરે; ક૨ે ગચ્છની ચિંત પ્રવર્તક દિઈ થિવિરનેં બહુમાન૨ે. અથવા અંગ ઈગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગરે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગરે (ત્રુટક ૦) વલી ધારે આપણે અંગે, પંચાંગી સમ સૂધી વાંણિ રે; નય ગમ ભંગ પ્રમાણ, વિચારને દાખતા જિનઆણરે. સંઘ સકલ હિતકારિયા, રત્નાધિક મુનિ હિતકાર રે; પણ વ્યવહાર પ્રરૂપતા, દસ સામાચારી આચારરે (ત્રુટક ૦) કહે દસ સમાચા૨ી આચાર, વિચારને વારતા ગુણગેહ રે; શ્રી જિનશાસન ધર્મધુરા, નિરવાહતા શુચિ દેહરે.
Jain Education International 2010_03
૨૨૧
For Private & Personal Use Only
૭
८
૯
૧
ર
www.jainelibrary.org
Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252