Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 230
________________ મોહની ક્ષર્ચે નિરમતું રે લાલ, ક્ષાયિક સમક્તિ વાસરે. હું ૦ ૩ નમો ૦ અખયતિથિ ગુણ ઉપનો રે લાલ, આયુકર્મ અભાવિ રે; હું વારી ૦ નામકર્મ ક્ષયે નીપનોરે લાલ, રૂપાદિક ગત ભાવ રે. હું ૦ ૪ નમો ૦ અગુરુલઘુગુણ ઊપનોરે લાલ, ન રહ્યો કોઈ વિભાવરે; હું વારી ૦ ગોત્રકર્મક્ષયે નીપનો રે લાલ, નિજપર્યાય સ્વભાવ રે. હું ૦ ૫ નમો ૦ અનંતવીર્ય આતમ શું રે લાલ, પ્રગટ્યો અંતરાય નાસરે; હું વારી ૦ આઠકર્મ નાશે થયો રે લાલ, અનંત અખય સુખવાસરે. હું ૦ ૬ નમો ૦ ભેદ પન્નર ઉપચારથી રે લાલ, અનંત પરંપર ભેદ રે; હું વારી ૦ નિશ્ચયથી વીતરાગનારે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે હું ૦ ૭ નમો ૦ જ્ઞાનવિમલની જયોતિમાં રે લાલ, ભાસિત લોકાલોક રે. હું વારી ૦ તેહના ધ્યાનથકી હુઆ રે લાલ, સુખીયા સઘળા લોક રે; હું ૦ ૮ નમો ૦ ઈતિ નવકારપદાધિકાર દ્વિતીયભાસ ૧ ૨ અથ તૃતીયપદવર્ણનભાસ. ) (ઢાળ-પ્રથમ ગોવાલાતણે ભવઈજી, એ દેશી.) આચારી આચાર્યનું જી, ત્રીજે પર્દ ધરો ધ્યાન; શુદ્ધ ઉપદેશ પ્રરૂપતાજી, કહ્યા અરિહંત સમાન. સૂરી ૦ નમતાં શિવસુખ થાય, ભવ ભવ પાતિક જાય; સૂ૦ આ ૦ પંચાચાર પળાવતાજી, આપણ પે પાલત; છત્રીસ છત્રીસી ગુણેજી, અંલકૃત તનુ વિલસંત, સૂરી દર્શન-શાન-ચારિત્રનાજી, એ કે ક આઠ આચાર; બારહ તપ-આચારનાજી, ઈમ છત્રીસ ઉદાર. સૂરી ૦ પડિરુવાદિક ચઉદ એંજી, વલી દસવિધ યતિધર્મ; બારહ ભાવન ભાવતાંજ, એ છત્રીસી મર્મ. સૂરી ૦ પંચેંદ્રિય દમે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ; પંચ મહાવ્રત પોષતાજી, પંચાચારે સમર્મ. સૂરી ૦ ગુપતિ ત્રણિ સૂધી ધરેજી, ટાલે ચ્યાર કષાય; એ છત્રીસી આદરે જી, ધન ધન તેહની માય. સૂરી – ૩ ૪ ૫ ૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252