Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay
View full book text
________________
નિશ્ચલ ચિત્તે જે ગુણૈ વલી સંખ્યાદિકથી એકત, તેહને ફલ હોર્વે ઘણો ઈમ બોલે રે જિણવ૨ સિદ્ધત. નો ૦ સંખ પ્રવાલા સ્ફટિક મણિ પતાજીવ રતાંજણી સાર, રુપ્ય સોવન રયણ તણી ચંદનાડગર નૈ ધનસાર. નો ૦ સુંદર ફલ રુદ્રાખની જપમાલીકારે રેસમની અપાર, પંચવર્ણ સમસૂત્રની વલી વિશેઐ સૂઝતણી ઉદાર. નો ૦ ગોયમ પૂછયાથી કહ્યો મહાવીરજી રે એ સયલ વિચાર; લબ્ધિ કહૈ ભવીયણ તુમે ઈમ ગુણયોરે નિત્ય શ્રી નવકાર નો ૦ ઈતિ નોકા૨વાલી ગીત સમાપ્ત.
નવકારફલ સજ્ઝાય (ગિરુઆરે ગુણ તુમ તણા એ રાગ)
સમરો ભવિઅણ ભાવસ્યું, મહામંત્ર નવકારો રે; સમરતા સુખ પામીઈ, ભૉભવ એ આધારો રે, સમરો. પૂરવ ચઉદતણું કહ્યું, સાર એ શ્રી જિનરાયો રે; એક મનાં આરાધતાં, પાતક દૂરિ પલાયો રે. સમરો. અડસઠ અક્ષર એના, સંપદા આઠને સારો રે; આપઈ અનંતી સંપદા, ભવિજનનઈં હિતકારો રે. સમરો. ઉજ્જવલ ધ્યાન ધરી કરી, લાખ એક જપઈ જેહો રે; તીર્થંકર પદ તે લહઈં, એહમાં નહીં સંદેહો રે. સમરો. સુખ સંતતિ અરથઈ કરી, પૂજી શ્રી જિનરાયો રે; ચઢતો એક લષ્ય (કખ) સમરતાં, મનવંછિત સુખ થાયો રે. સમરો. કમલબંધ કરી જે જપઈ, એકમનાં નવકારો રે; દિન પ્રતિ તે જીમતો, ફલ લહઈ ચોથનું સારો રે. સમરો. નંઘા (દા) વર્ત કરઈં કરી, શંખાવર્ત કરેઈ રે; ધ્યાન ધરઈં નવકારનું વંછિત સુખ લહેઈ રે. સમ૨ો. બંધન કષ્ટઈં જે જપઈં, વિપરીતઈં એક લાખો રે; સંકટ કષ્ટ તેહનું ટલઈ, એહવી જિનવર ભાખો રે. સમરો.
૨૨૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
૬
૭
८
૯
૧
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/141310cd967979caad3fc3b047ca88a08ff459341fa33b1e843a279a9d9145aa.jpg)
Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252