Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 237
________________ અનુપૂરવી કે પાટલી, અહર્નિશ જેહ ગણતો રે; વરસા વરસી તપતણું, ફલ સહી તેહ લહંતો રે. સમરો. વયરી રૂઢે તરજની, અંગુઠઈ મોખ્ય જાપો રે; વશી કરવા ટચી અંગુલી, અનામિકા યશ વ્યાપ્યો રે. સમરો. શિવકુમાર સંકટમાંહિ, ચિત્ત ધર્યો નવકારો રે; સોનાનો પુરિસો થયો, ત્રિદંડીઓ તેણી વારો રે. સમરો. સમલી વ્યાધઈ અપહણી, મુનિ દીધો નવકા૨ો રે; તખિણ રાજસુતા થઈ, પામી સદ્ગતિ સારો રે. સમરો. ચોર થયો વલી દેવતા, નવપદ મહિમા તેહો રે; ભીલ-ભીલડી સુર થયાં, પાપી હૂંતા જેહો રે. સમરો, ધ્યાન ધરતી અનિશિ, શ્રીમતી અતિ સુકુમાલા રે; સંકટ તસ દૂર્ત્તિ થયું, ભુઅંગ થઈ ફૂલમાલા રે. સમરો. મન વચ કાયા વિશ કરી, નવપદનું કરે ધ્યાનો રે; હરખવિજય કહઈ હરખસ્યું, તસ ઘર નવય નિધાનો રે. સમરો. ઈતિ શ્રી નવકારફલ સજ્ઝાય શ્રી નવકારમંત્રની સજ્ઝાય સમર જીવ એક નવકા૨ નિજ હેજશું, અવર કાંઈ આળ-પંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારનાં નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે સમર ૦ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દૂરાં; એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડાં હરે, સાગર આયુ પંચાસ પૂરાં. સમર ૦ સર્વ પદ ઉચરતા પાંચસે સાગર, સહસ ચોપન નવકા૨વાલી; સ્નેહે મન સંવરી હર્ષભર હેજ ધરી, લાખ નવ જાપથી કુતિ ટાલી. સમ૨૦ લાખ એક જાપ જન પુન્યે પૂરા જપે, પદવી પામે અરિહંતકેરી; અશોક વૃક્ષ તલે બાર પર્ષદ મલે, ગડગડે દુંદુભિ નાદ ભેરી. સમ્ર ૦ અષ્ટ વલી અષ્ટ સય અષ્ટ સહસાવલી, અષ્ટ લાખા જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણાં કર્મ આઠે વિછોડી સમર ૦ Jain Education International 2010_03 ૨૨૭ For Private & Personal Use Only Y ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૩ ૪ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252