Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 235
________________ રે શ્રી નવકાર ગીત (વચ્છભંડારીકૃત) નવકાર તણાં ફલ સાંભલી, હૃદય કમલ ધરી ધ્યાન; અનંત ચઉવીસી આગે માનિઉં, પંચપરમેષ્ઠિ પ્રધાન. જીવસમરિ (૨) નવકાર, જિનશાસન કહિઉં સાર. જીવ૦આંચલી) વનમાંહિ એક પુલિંદલ પુલિંદી, મુનિ તસુ દિલ નવકાર; અંતકાલિ બિહૂ મંત્રી વિશેષઈ રાયમંદિર અવતાર. જી પડીય ભૂમિ સમલી પેષ (ખ) વિ, મુનિ તસુ દિઈ નવકાર; સીઘલરાય તણઈ ધરિ કુંયરી, ભછિ કરિઉ વિહાર. જી. નગર પોતનપુરિ જો ૭ મિત્થાતણિ વહૂરનઈ દિહિ આલ; મહામંત્ર સમરઈ મનિસ્વંતરિ, સ૨૫ ફીટી ફૂલમાલ. જી૦ એ નવકાર તણઈ સુપાસઈ, પુરિસાસિદ્ધિ જિણિ પામી; કનકમઈ જિણ ભૂયણ કરાવિઉં, થાપ્યા ત્રિભુવનસામિ. જી૦ ભણઈ વછભંડારી નિસિદિન, મહામંત્રી સમરી જઈ; એ નવકાર તણઈ સુપસાઈ, કેવલિ લછિ લહતિ. જી૦ ઈતિ નવકારગીત. ૩ ૪ ૧ ૨ નોકારવાલી ગીત) બાર જપું અરિહંતના ભગવંતનારે ગુણ સૂરિ છત્રીસ, સિદ્ધ આઠ ગુણ જાણીઈ વરવાણી રે ગુણ હું નિસદિસ. નો ૦ નોકારવાલી વંદીઈ ચિર નંદીઈ ઊઠી ગુણઈ સવેર, સૂરતણા ગુણ ગૂ થયા મણિયા મોહન મેર. નો ૦ પંચવીસ ગુણ ઉવજઝાયના સત્તાવીસરે ગુણ શ્રી અણગાર, એકસો આઠ ગુëકરી ઈમ ગુણ્યોરે ભવિયણ નવકાર. નો ૦ મોક્ષ જાપ અંગુઠડ વેરી રૂઠૐરે તર્જનાંગુલી હોય, બહુ સુખદાયક મધ્યમાં અનામિકારે વસ્યારથ હોય. નો ૦ આકર્ષણચટી આંગુલી વલી સુયોરે ગુણવાની રીતિ, મેરુ ઉલંઘન મત કરો મમ કરયો રે નખ અગ્રે પ્રીતિ. નો ૦ ૩ ૪ ૫ ૨૨૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252