Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 246
________________ નિત્ય મનન કરવા યોગ્ય દુહા નિત્ય પ્રભાતે ઉઠવું, રાખી મન ઉમંગ; ધરવું ધ્યાન પરમેષ્ઠિનું, કરવું નિર્મળ અંગ. અગ્નિ કેરા બળ થકી, માખણનું ઘી થાય; આંતરવૃત્તિ ધ્યાનથી, પ૨માતમ પ્રકટાય. અહંકારને છોડીને, ભજો અરિહંત સાર; રાગદ્વેષના ત્યાગથી, પામો મોક્ષનું દ્વાર. અરિહંત અરિહંત સમરતાં, લાધે મુક્તિ-ધામ; જેનર અરિહંત સમરશે, તેહનાં સ૨શે કામ. સૂતાં ઉઠતાં બેસતાં, જે સમરે અરિહંત; સવિ દુ:ખ ભાંગે તેહનાં, પામે સુખ અનંત. ધન ધન શ્રી અરિહંતને, જિણે ઓળખાવ્યો લોક; તે પ્રભુની પૂજા વિના, જન્મ ગુમાવ્યો ફોક. કરો ભક્તિ અરિહંતની, કરો પરમારથ કામ; કરો સુકૃત જગમાં સદા, રહો અવિચલ ધામ. પરમેષ્ઠિ ભગવંતના, અતિ શુદ્ધ ભાવે સમરે સદા, પામે શુભ કાર્યમાં આવતા, વિઘ્નોનો વારણહાર, તે માટે સજ્જન જો, મહામંત્ર નવકાર. 筑 નાશ કરી સૌ પાપનો, મહા મંગળ દેનાર, શુદ્ધ શ્રદ્ધાથી માનજો, એ મહામંત્ર નવકાર. 將 આપત્તિના કાળમાં, આપત્તિનો હરનાર, સંપત્તિ લાવે સામટી, મહામંત્ર નવકાર, 卐 ચાર કષાય ટાળી કરી, તન મન શુદ્ધ કરનાર, ઉપશમ રસનો કંદ છે, મહામંત્ર નવકાર. Jain Education International 2010_03 ૨૩૬ ઘણા ઉપકાર; ભવજલ પાર. ૧ ૨ For Private & Personal Use Only ૩ ૪ ૫ ૬ છ ८ રાગદ્વેષ જીતીને જગવે, જ્ઞાન તણી ચિનગાર, કર્મ ઢગ દારુને બાળે, મહામંત્ર નવકાર. 新 એશ્વર્ય ધર્મને યશ વળી, શ્રી વૈરાગ્યને જ્ઞાન, એ ષટ ભગ પ્રગટાવતો, મહામંત્ર નવકાર. 筑 મળે મન પારદ મહી, તો સુવર્ણ સિદ્ધિ દેનાર, કર્મ ઉપદ્રવને હણ્, મહામંત્ર નવકાર. 筑 સમાધિ મરણને લાવતો, મહામંત્ર નવકાર, દિવ્ય ઔષધિ જાણજો, મહામંત્ર નવકાર. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252