Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 227
________________ નવકારમંત્રનો મહિમા ચાલિ. શ્રી નવકા૨ સમો જંગ, મંત્ર ન યંત્ર ન અન્ય વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; કષ્ટ ટલ્યાં બહુ એહને, જાપે તુરત કિદ્ધ, એહના બીજાની વિદ્યા, નમિ-વિનમીને સિદ્ધ. દુહા સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશીથે ભલિ પરિ વખાણ્યો ગિરિમાંહિ જિમ સુરગિરિ, તરૂમાંહિ જિમ સુરસાલ, સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ; મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર, ગંગ નદીમાં 'અનંગ સરૂપમાં દેવમાં ઈન્દ્ર. Jain Education International 2010_03 દુહા જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ, શ્રી રમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નાગમાંહિ નાગરજ, શબ્દમાં જલદ ગંભીર ગાજ ચાલિ. રસમાંહિ જિમ ઈક્ક્સરસ, ફૂલમાં જિમ અરવિંદ, ઔષધમાંહિ સુધા વસુધા-ધવમાં રઘુનંદ; સત્યવાદિમાં યુધિષ્ઠિર, ધી૨માં ધ્રુવ અવિકંપ, મંગલમાંહિ જિમ ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ. દુહા ધર્મમાંહિ દયા ધર્મમોટો, બ્રહ્મવ્રતમાંહિ વજ્જર-કછોટો; દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન ફૂડું. ૨૧૭ For Private & Personal Use Only ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252