Book Title: Aatmjagruti Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 2
________________ ஆலலலலலலலலலலலலல આત્માનું શુદ્ધ સ્વરૂપ ગુણનો ભંડાર છું, આનંદ સાગર છું; સહજાનંદ સ્વરૂપ છું, ચૈતન્યનો પીંડ છું પ્રકાશનો પૂંજ છું, વિજ્ઞાનનો ધન છું; ચિદાનંદ સ્વરૂપ છું, નિત્યાનંદ રૂપ છું...૧ પરમાત્મા પ્રકાશ છું, શક્તિનો ખજાનો છું; વિતરાગ સ્વરૂપ છું, શુધ્ધ સ્વરૂપી આત્મા છું; ચિદાનંદ ભગવાન છું, અખંડ અવિચળ મૂર્તિ છું પરથી હું નિરાળો છું, રાગ દ્વેષથી ભિન્ન છું...૨ வவவவவவவவவவவவவவவவ ચિદાનંદ ભગવાન છું, ચૈતન્યનો વિલાસ છું; સિધ્ધનો નાતીલો છું, શાંત સ્વરૂપ જીવ છું; પ્રકાશનો પ્રકાશક છું, અનાદિ પુરાણ પુરુષ છું; જ્ઞાન દર્શનમય છું, અજરામર સ્વરૂપ છું..૩ કોઈનો કર્તા હર્તા નથી, મારો કોઈ કર્તા નથી; શુધ્ધ સદા અરૂપી છું, અનાદિ ચૈતન્ય મૂર્તિ છું; અનંત ગુણનો દરિયો છું, સુખેથી હું ભરિયો છું; છે વિશ્વનો હું જ્ઞાયક છું, ગુરૂ ચરણનો દાસ છું....૪ ல ©©©©©©©©©©©©/Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 48