Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 7
________________ ધર્મપ્રેમી જયંત હરખચંદ છેડા વતન : લાકડિયા હાલ વાલકેશ્વર (મુંબઈ) ધર્માનુરાગી ધનલક્ષ્મી જયંત છેડા “પૂ. માતા-પિતાના ધર્મના સંસ્કારો સુપાત્ર સંતાનોમાં અવશ્ય આવે છે.” આ ઉક્તિ પ્રમાણે અમારા મમ્મી-પપ્પાએ દાદા-દાદીના ધર્મના સંસ્કારો પોતાના જીવનમાં ઉતારેલ છે. અમારા મમ્મી દર વર્ષે ધાર્મિક શ્રેણિની પરીક્ષાઓ આપે છે. અત્યાર સુધી 15 શ્રેણિની પરીક્ષા આપી ચૂક્યા છે. અમને પણ ધર્મનું ઊંડું જ્ઞાના આપ્યું છે તેથી અમે પણ ઘણી ધાર્મિક પરીક્ષાઓ આપી ચૂક્યા છીએ. ડૉક્ટર અને એજીનીયરનું ભણવા છતાં અમારામાં ધર્મના સંસ્કારો ટકી રહે તેવી મીઠી ટકોર હંમેશા મમ્મી કરી રહી છે તથા અમારા સંસ્કાર જીવંત રાખેલ છે. સર્વ પરિવારજનો પ્રેમથી રહે છે તથા દર વર્ષે સારા માર્ગે સારી રકમનું દાન આપી અમારા સૌમાં સારા સંસ્કાર આપી રહેલ છે તેવા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો.... લિ. આપનો પરિવાર સુપુત્રો : કિરણ જયંત છેડા કેયૂર જયંત છેડા સુપુત્રી : પિન્કી જયંત છેડા - -: અપ્સરા આઈસ્ક્રીમ :વાલકેશ્વર | વરલી. વિલેપાર્લા 23610410 24933303 26144990

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 522