Book Title: Aa Che Anagar Amara Author(s): Prakashchandra Swami Publisher: Naval Sahitya Prakashan Mandal View full book textPage 5
________________ ધર્મપ્રેમી જ્યંતિલાલ હરખચંદ છેડા જન્મભૂમિ : લાકડિયા, હાલ : પાર્લા (ઈસ્ટ) પૂ. માતા-પિતાના સંસ્કારોને ટકાવી રાખનાર અમારા મમ્મી-પપ્પા અમારા માટે પ્રેરણારૂપ છે. અજરામર સંપ્રદાયના અગ્રગણ્ય સાઘ્વીરત્ન બા.બ્ર. પ્રેક્ષાબાઈ મહાસતીજી છઠ્ઠના પારણે છઠ્ઠની આરાધનામાં આગળ વધી રહ્યાં છે. ૫૦૦ છઠ્ઠ કરવાના ભાવ છે. તેમાં ૨૫૧ જેટલા છઠ્ઠ થઈ ચૂક્યા છે. અન્ય માસખમણ, અનેક વર્ષીતપ આદિ તપસ્યાઓ કરી છે. પૂ. મહાસતીજીના મોટા બહેન અને અમારા મમ્મી રતનબહેને પણ માસખમણ, સિદ્ધિતપ, વર્ષીતપ આદિ અનેક તપસ્યાઓ કરી છે. પૂ. પપ્પાએ પણ વર્ષીતપ આદિ અનેક તપસ્યાઓ કરીને કર્મોની નિર્જરા કરવા સાથે અમને બધાને ખૂબ જ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સામાયિક-પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, અનુકંપા દાન, સારી સંસ્થાઓમાં માતબર રકમનું દાન આદિ સત્કાર્યો કરીને અમને સૌને સારી પ્રેરણા આપી રહ્યા છે. સાધુસાધ્વીજીની વૈયાવચ્ચ દ્વારા મહાન પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે, એવા અમારા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો..... સુપુત્ર હિતેશ જ્યંતિલાલ પુત્રવધૂઃ પ્રફુલ્લા હિતેશ પૌત્રી : હર્ષી હિતેશ પૌત્ર દેવાંશ હિતેશ 00 Jain Education intern ધર્માનુરાગી રતનબહેન જ્યંતિલાલ છેડા બા.બ્ર. પ્રેક્ષાબાઈ મહાસતીજીના સંસારપક્ષે મોટા બહેન 18000 લિ. આપનો પરિવાર સુપુત્રઃ હિમાંશુ જ્યંતિલાલ પુત્રવધૂ : શિલ્પા હિમાંશુ પૌત્રી : શ્રુતિ હિમાંશુ પૌત્રી : પંક્તિ હિમાંશુ પૌત્રી ઃ પશ્મી હિમાંશુ : આદિ પરિવારના જય જિનેન્દ્ર -ઃ અપ્સરા આઈસ્ક્રીમ : વાલકેશ્વર ૨૩૬૧૦૪૧૦ વરલી ૨૪૯૩૩૩૦૩ સુપુત્રઃ કલ્પેશ જ્યંતિલાલ પુત્રવધૂ રશ્મી કલ્પેશ પૌત્ર વત્સલ કલ્પેશ વિલેપાર્લા ૨૬૧૪૪૯૯૦ ..... www.jainmallbrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 522