Book Title: Aa Che Anagar Amara Author(s): Prakashchandra Swami Publisher: Naval Sahitya Prakashan Mandal View full book textPage 6
________________ ધર્મપ્રેમી નેમચંદ હરખચંદ છેડા જન્મભૂમિ : લાકડિયા, હાલ : વાલકેશ્વર (મુંબઈ) ધર્માનુરાગી પુષ્પાબહેન નેમચંદ છેડા “કૂવામાં હોય તો હવાડામાં આવે” આ ઉક્તિ અનુસાર પૂ. માતા-પિતાના સંસ્કાર સુપુત્રોમાં અવશ્ય આવે છે. અમારા મમ્મી-પપ્પાએ સજોડે વર્ષીતપની આરાધના કરેલ છે તથા દર વર્ષે નાની-મોટી તપસ્યા કરીને કર્મોની નિર્જરા કરતા હોય છે. પરિવારમાં પ્રેમ-સંપ-લાગણી જેવા ગુણોને ટકાવી અમને સૌને સારી પ્રેરણા આપી રહ્યા છે. સારી સંસ્થાઓમાં દર વર્ષે સારી રકમનું દાન આપી કુટુંબની કીર્તિને ચાર ચાંદ લગાવી રહ્યા છે. સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, જિનવાણી શ્રવણ, વ્યસનફેશનથી દૂર રહેવું ઈત્યાદિ સગુણો જીવનમાં ઉત્તરોત્તર વિકસાવી રહેલા અમારા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો..... લિ. આપનો પરિવાર સુપુત્રી : કુ, ક્રિષ્ના નેમચંદ છેડા સુપુત્રી-જમાઈ: ડિમ્પલ કીર્તિકુમાર છાડવા સુપુત્રી-જમાઈ : ચાંદની અશ્વિન ગાલા ..... આદિ પરિવારના જય જિનેન્દ્ર ..... -: અપ્સરા આઈસ્ક્રીમ :વાલકેશ્વર વરલી વિલેપાલ ૨૩૬૧૦૪૧૦ ૨૪૩૩૩૦૩ ૨૬૧૪૪૯૯૦Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 522