SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રેમી નેમચંદ હરખચંદ છેડા જન્મભૂમિ : લાકડિયા, હાલ : વાલકેશ્વર (મુંબઈ) ધર્માનુરાગી પુષ્પાબહેન નેમચંદ છેડા “કૂવામાં હોય તો હવાડામાં આવે” આ ઉક્તિ અનુસાર પૂ. માતા-પિતાના સંસ્કાર સુપુત્રોમાં અવશ્ય આવે છે. અમારા મમ્મી-પપ્પાએ સજોડે વર્ષીતપની આરાધના કરેલ છે તથા દર વર્ષે નાની-મોટી તપસ્યા કરીને કર્મોની નિર્જરા કરતા હોય છે. પરિવારમાં પ્રેમ-સંપ-લાગણી જેવા ગુણોને ટકાવી અમને સૌને સારી પ્રેરણા આપી રહ્યા છે. સારી સંસ્થાઓમાં દર વર્ષે સારી રકમનું દાન આપી કુટુંબની કીર્તિને ચાર ચાંદ લગાવી રહ્યા છે. સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, જિનવાણી શ્રવણ, વ્યસનફેશનથી દૂર રહેવું ઈત્યાદિ સગુણો જીવનમાં ઉત્તરોત્તર વિકસાવી રહેલા અમારા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો..... લિ. આપનો પરિવાર સુપુત્રી : કુ, ક્રિષ્ના નેમચંદ છેડા સુપુત્રી-જમાઈ: ડિમ્પલ કીર્તિકુમાર છાડવા સુપુત્રી-જમાઈ : ચાંદની અશ્વિન ગાલા ..... આદિ પરિવારના જય જિનેન્દ્ર ..... -: અપ્સરા આઈસ્ક્રીમ :વાલકેશ્વર વરલી વિલેપાલ ૨૩૬૧૦૪૧૦ ૨૪૩૩૩૦૩ ૨૬૧૪૪૯૯૦
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy