Book Title: Yog Mimansa Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 5
________________ પારમાર્થિક લેખસ થહ [ ૨૧૩ સ્વભાવી પરમાત્મસ્વરૂપ પરતત્ત્વની જિજ્ઞાસાવર્ડ ક્રિશા થતી નથી. આમ છતાં શાસ્ત્ર-સાપેક્ષતાએ તે ધ્યાનની પૂર્વભૂમિકા માનવામાં હરકત નથી. ચતુર્થાંથી સપ્તમ ગુણસ્થાનક પર્યંત સાલેખન દશાનું પ્રાધાન્ય હાય છે. એથી ત્યાં સુધી સ્થાનાદિ ચાર ચાગે, તથા પ્રીતિ, ભક્તિ, વચનાનુષ્ઠાન, અધ્યાત્મભાવના, અને ધ્યાનયેાગ, તથા ઈચ્છા, શાસ્ત્રચાગનું પ્રાખત્ય અને ક્ષાયે પામિક ભાવનું અસ્તિત્વ હાય છે. શાસ્ત્રયેાગદ્વારા વચનાનુષ્ઠાનની ક્ષાયેાપમિક ભાવે પૂર્ણાહુતિ થયા બાદ આત્મા અતીવ નિ`ળ અને સંસ્કારી અની જાય છે; તેથી જ એ જેમ પ્રાથમિક દડપ્રેરિત ભ્રમિટ્રુડજન્ય છતાં પુનઃ દડની નિરપેક્ષતાએ જ ઘટજનનમાં સ્વતઃ વ્યાવૃત મની ઘટને ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રયાગની નિરપેક્ષતાએ જ વચનાનુષ્ઠાનની ઉપાસના વિના જ સ્વતઃ શાસ્રયાગજનિત આત્મસાદ્ભૂત સંસ્કારદ્વારા ક્ષાયેાપશમિક પણ ગુણાના વિધ્વંસ કરવા પ્રયાસ આદરે છે; જે સમયે અને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ઠાનની આવશ્યકતા રહેતી જ નથી. માત્ર સમભાવમાં કે અભેદ ઉપાસનાના યા તે શુદ્ધ નિજ ઉપયાગમાં જ રમણતા રહે છે, જેના પ્રતાપે એ એ અસંગ અનુષ્ઠાનરૂપ બની જાય છે અને એથી શાસ્ત્રમાં જે રીતિએ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વળ્યું હાય, તે રીતિએ પરતત્ત્વની સકલ ચિત્તવૃત્તિના નિરાધ થઈ નિર્વિકલ્પક દશા પ્રાપ્ત થઈ જાય છે; જેના પ્રતાપે રત્નત્રયરૂપ ગુણ તન્મય આત્મસાત્ મની જાય છે. એ દશામાં અપરતત્ત્વના સામથી પરતત્ત્વની દિક્ષા તીવ્ર હાય છે. એને ફલિભૂત કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27