Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249625/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ક પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૯ ચોગ-મીમાંસા [પ્રસ્તુત લેખ એક વિદ્વાન મુનિવર્યશ્રીની નેંધ ઉપરથી સંગ્રહિત છે. તેમાં મેં કેટલાક શબ્દો તથા વાક્યોને યથાસ્થાને ઉમેરો કરી યથામતિ સંકલન કરી મૂકેલ છે. પિતાની વાસ્તવિક દશાનું ભાન કરાવે તેવો અતીવ ઉપયોગી જણાયાથી આ લેખ તરીકે પ્રસિદ્ધ કરાય છે. પેગ પર શાસ્ત્રીય દષ્ટિએ અબાધિત વિમર્શ-વિશિષ્ટ વિચારને સ્થાન હાઈ લેખનું નામ “ગ–મીમાંસા' રાખ્યું છે. -સં] “નો કો' જેના ચેગે આત્માનું મુક્તિ સાથે બરાબર જન થાય, તે “યોગ” કહેવાય છે. એ આચારરૂપ પણ હોય અને પરિણામરૂપ પણ હોય. જે આચારરૂપ રોગ છે, તે કર્મયોગ કહેવાય છે અને જે પરિણામરૂપ ગ છે તેને જ્ઞાનયોગ કહેવાય છે. કર્મગમાં આચારની મૂખ્યતા અને પરિણામની ગૌણતા છે અને જેમાં માત્ર પરિણામની જ મૂખ્યતા છે તે જ્ઞાનાગ કહેવાય છે. કમળમાં શુભ ઉપગની દશા હોય છે, જેને સવિકલ્પક દશા કહેવાય છે. અથવા તે પ્રવૃત્તિમાર્ગ (એસ થી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ) યા તે ભેદે પાસના કહેવાય છે, કે જેમાં જગત્ માત્રથી પિતાને આત્મા ભિન્ન રૂપે છે–એવું ધ્યાન કરાય છે. ચોથા ગુણસ્થાનથી આરંભી થાવત્ સાતમા સુધી શુભેપયોગ યા તે ભેદોપાસનાની મૂખ્યતા હોય છે. બાદ અભેદ પાસનાને એટલે કે-પરમાત્મા સાથે આત્માને અભેદ સિદ્ધ કરવા આરંભ થાય છે. એટલે કે-નિરંજનનિરાકાર પરમાત્માનું જે ધ્યાન તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ અભેદ પાસના ૧૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અથવા નિવૃત્તિમાર્ગ કહેવાય છે; કે જેમાં બાહ્ય આવશ્યકાદિ ક્રિયા પણ હાતી નથી, માત્ર સમતા યા તે નિવિક સમાધિ ડેાય છે. નિવિકલ્પક એટલે માસિક વૃત્તિઓના સંપૂર્ણ નિષ્ઠ, જેને ‘શુદ્ધ ઉપયાગ ’ કહેવાય છે. એ દશા આઠમાથી મારમા ગુણસ્થાનક સુધી હાય છે. જેના અંતે ૮ ઉનગરદશા > અથવા તે ‘પ્રાતિભ’ નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે કેવળજ્ઞાનરૂપ જ્યાતિ પ્રગટ થાય છે. એ નિવૃત્તિમાને જ સમાધિ ' યા તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. ' • ધમેઘ ? ( ચાગના ખીજા પણ અનેક ભેદ છે. સ્થાન, વર્ણ, અથ આલેખન અને અનાલ મન, પ્રથમના એ કચેાગ ’ છે, જ્યારે ખાકીના ત્રણ ‘જ્ઞાનયેાગ ' છે. આ ચેાગની શુદ્ધિ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયાગરૂપ શુદ્ધ આશય પંચક દ્વારા થાય છે. એ જ પ્રકારે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ ચાગના પાંચ ભેદ છે. એમાં વૃત્તિસંક્ષયના બે ભેદ છે. ચિત્તવૃત્તિસંક્ષય ( જે ખારમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) અને ચાગવૃત્તિ-સંક્ષય ( જે ચૌદમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે. ) તેવી જ રીતિએ ઇચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય રૂપ ત્રણ ભેદો છે, જેમાં ઈચ્છાયાગ પ્રાયઃ ચતુર્થાંથી, શાસ્રયાગ પંચમથી સક્ષમ પર્યંત અને સામર્થ્ય ચૈાગ અષ્ટમ ગુણસ્થાનકથી શરૂ થાય છે. એ સામર્થ્યના પણ ધ સંન્યાસ અને ચેાગસંન્યાસરૂપ એ ભેદ છે. ચિત્તવૃત્તિના પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ હેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાયે પશમિક ધર્મોના Page #3 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૧૧ સંન્યાસ–ત્યાગ અને ક્ષાયિક ધર્મોના આઠમા ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થ પ્રયાસ. ગસંન્યાસ એટલે સંપૂર્ણ કાયિક વૃત્તિને નિરોધ, જેને “અગિ દશા” કહેવાય છે, જે શેલેશીકરણનું ફળ છે. એ જ રીતિએ તે તે રોગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દષ્ટિ (શુદ્ધ પરિણામજન્ય વિશેષ બેધ) એ પણ ગ જ છે. આ યુગોની પ્રાપ્તિનું કારણ તે તે અનુષ્ઠાન છે. જેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઆ ચાર નામે છે. પૂર્વોક્ત સ્થાનાદિના ઈરછા, પ્રવૃત્તિ, સ્થિરતા તથા સિદ્ધિ કાર્ય છે અને એના પણ પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કાર્ય છે. ગને વાસ્તવિક કાળ સંયમદશાને કાળ છે. તે પૂર્વે ઉપચારથી ગદશા માની શકાય. સમ્યગ્દર્શનના અસ્તિત્વમાં મૂખ્યતયા પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન હોઈ શકે તથા શાસ્ત્રની સન્મુખતા સંભવી શકે. આમ છતાં અપુનબંધકદશાથી પણ વેગને પ્રારંભકાળ માની શકાય, પણ તે પૂર્વમાં તે અસંભવિત જ ગણાય. જ્યાં સુધી જીવ ચરમાવર્તી બને નહિ, ત્યાં સુધી એને ગની દશા પ્રાપ્ત જ ન થાય, એટલું જ નહિ બલકે યોગ્યતાની પણ પ્રાપ્તિ થાય નહિ. વધુમાં ગની દૃષ્ટિએ વાસ્તવિક ગદશાનું શ્રવણ કરવાની પણ ગ્યતા પ્રાપ્ત થાય નહિ. તદુવિષયિણ જિજ્ઞાસા પણ ચરમાવતમાં જ થાય. જે જીવ ચરમાવર્તમાં છેલ્લા પુદ્ગલપરાવર્તમાં હોય, સંસારથી સ્વાભાવિક ઉદ્વિગ્ન હોય, તીવ્રભાવે પાપકર્તા ન હોય, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમંત હય, અભિનિવેશી ન Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] શ્રી જી. અ. જન ગ્રન્થમાલ હાય અને શાસ્ત્રષ્ટિએ આન્તરધમની અપેક્ષાએ ધના જિજ્ઞાસુ તથા અર્થી ઢાય, તે અપુનબંધક કહેવાય. દૃષ્ટિ એ પ્રકારની છે. એક એષ્ટિ અને બીજી વાસ્તવિકષ્ટિ ચા ચાગષ્ટિ, જે પ્રકાશ ગાઢ મિથ્યાત્વના સહકારથી અત્યંત આચ્છાદિત થએલ છે અને એથી જ જેમાં વિપર્યાસના અતિ સંભવ છે, વિપર્યાસ જ છે, તે ‘આઘદૃષ્ટિ’ કહેવાય છે; કે જેમાં જગત્ મુંઝાયું છે. જ્યારે જેમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે મિથ્યાત્વના વેગ મંદ પડયો છે અને એથી અલ્પ પણુ વિશુદ્ધ પ્રકાશ પથરાયા છે, તે ૮ વાસ્તવિકષ્ટિ ’ કહેવાય છે. એમાં પણુ અંશથી પણુ મિથ્યાત્વના સંપર્કથી રહિત પ્રકાશ તે સ્થિરાદિ છેલ્લી ચાર શુદ્ઘષ્ટિ જ કહેવાય છે. અપુનઐધક દશાના વિકાસમાં દૃષ્ટિના પણ વિકાસ થાય છે. આમ છતાં એ દૃષ્ટિ અવિશુદ્ધ હોય છે, કારણ-મંદ હાવા છતાં મિથ્યાત્વના સંપર્કથી કલુષિત થએલ છે. એ દશામાં મિત્રાદિ પહેલી ચાર દૃષ્ટિ હૈાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંતર શુદ્ધદષ્ટિના લાભ થાય છે. તેના અવધિકાળ કેવળજ્ઞાનની સીમા સુધી છે. સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ બાદ ‘ અપરતત્ત્વ ’ની ( સમવસરણમાં વિરાજમાન શ્રી જિનેશ્વરદેવનું રૂપ તે અપરતત્ત્વ કહેવાય છે. ) જિજ્ઞાસા દિક્ષા થાય છે, જેની સફળતા સપ્તમ ગુણુસ્થાનકે પૂર્ણરૂપે થાય છે. એ દશામાં પ્રવૃત્તિમાગની યા તે શાસ્ત્રયેાગદ્વારા ભક્તિમાર્ગની તથા વચનાનુષ્ઠાનની મુખ્યતા હાઈ વાસ્તવિક નિર'જનનિરાકાર Page #5 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ થહ [ ૨૧૩ સ્વભાવી પરમાત્મસ્વરૂપ પરતત્ત્વની જિજ્ઞાસાવર્ડ ક્રિશા થતી નથી. આમ છતાં શાસ્ત્ર-સાપેક્ષતાએ તે ધ્યાનની પૂર્વભૂમિકા માનવામાં હરકત નથી. ચતુર્થાંથી સપ્તમ ગુણસ્થાનક પર્યંત સાલેખન દશાનું પ્રાધાન્ય હાય છે. એથી ત્યાં સુધી સ્થાનાદિ ચાર ચાગે, તથા પ્રીતિ, ભક્તિ, વચનાનુષ્ઠાન, અધ્યાત્મભાવના, અને ધ્યાનયેાગ, તથા ઈચ્છા, શાસ્ત્રચાગનું પ્રાખત્ય અને ક્ષાયે પામિક ભાવનું અસ્તિત્વ હાય છે. શાસ્ત્રયેાગદ્વારા વચનાનુષ્ઠાનની ક્ષાયેાપમિક ભાવે પૂર્ણાહુતિ થયા બાદ આત્મા અતીવ નિ`ળ અને સંસ્કારી અની જાય છે; તેથી જ એ જેમ પ્રાથમિક દડપ્રેરિત ભ્રમિટ્રુડજન્ય છતાં પુનઃ દડની નિરપેક્ષતાએ જ ઘટજનનમાં સ્વતઃ વ્યાવૃત મની ઘટને ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રયાગની નિરપેક્ષતાએ જ વચનાનુષ્ઠાનની ઉપાસના વિના જ સ્વતઃ શાસ્રયાગજનિત આત્મસાદ્ભૂત સંસ્કારદ્વારા ક્ષાયેાપશમિક પણ ગુણાના વિધ્વંસ કરવા પ્રયાસ આદરે છે; જે સમયે અને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ઠાનની આવશ્યકતા રહેતી જ નથી. માત્ર સમભાવમાં કે અભેદ ઉપાસનાના યા તે શુદ્ધ નિજ ઉપયાગમાં જ રમણતા રહે છે, જેના પ્રતાપે એ એ અસંગ અનુષ્ઠાનરૂપ બની જાય છે અને એથી શાસ્ત્રમાં જે રીતિએ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વળ્યું હાય, તે રીતિએ પરતત્ત્વની સકલ ચિત્તવૃત્તિના નિરાધ થઈ નિર્વિકલ્પક દશા પ્રાપ્ત થઈ જાય છે; જેના પ્રતાપે રત્નત્રયરૂપ ગુણ તન્મય આત્મસાત્ મની જાય છે. એ દશામાં અપરતત્ત્વના સામથી પરતત્ત્વની દિક્ષા તીવ્ર હાય છે. એને ફલિભૂત કરવા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] શ્રી જી. એ. જેચન્થમાલા માટે અરુણાદયક૯૫ પ્રાતિજ્ઞાનની અનુભવજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે થઈ જાય છે. એ દશાના કાળને “ધર્મસંન્યાસ” યા તે “ચિત્તવૃત્તિસક્ષય રૂપ “સામર્થ્યોગને કાળ કહેવાય છે. બાદ પરમાત્માના સ્વરૂપને આવિષ્કાર કાળને ફળકાળ કહેવાય છે. એ કાળમાં કઈ પણ ધ્યાન હેતું જ નથી. ત્યાર બાદ પૂર્ણ જ્યોતિ સ્વરૂપ આવિષ્કારાર્થે જે ધ્યાન કરાય અને સર્વથા યોગના નિરધરૂપ જે ફળ આવે, તેને સર્વ સંન્યાસ ” યા તે કાયિકવૃત્તિ નિરોધરૂપ “સામર્થ્ય ગ” કહેવાય છે, જેને “અગ” પણ કહેવાય છે. જેના અસ્તિત્વમાં પાધિક સર્વ ગુણોને વિધ્વંસ થાય છે અને ‘પૂર્ણ બ્રહ્મ અને અનંત ગુણમય જ્યોતિને પ્રાદુર્ભાવ થાય છે; જેને ઈતર દર્શનકારે “નિર્ગુણબ્રહ્મ કહે છે અને તિમાં જ્યોતિને સમાવેશ કહે છે-અભેદ કહે છે. વસ્તુતઃ એ દશામાં સાહજિક અનંત ગુણોને પ્રાદુર્ભાવ થાય છે. ગપ્રાપ્તિની મૂળ ભૂમિકા અપુનબંધક દશા છે. યદ્યપિ અપુનબંધકાદિને પણ જેઓ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને માત્ર એક જ વાર બંધ કરે, તે “સમૃદુબંધક” અને ન કરે તે “અપુનબંધક” કહેવાય છે. સકૃતબંધક જીવ પણ અપુનબંધકની ચેગ્યતા સંપાદક છે, જેને સંસાર દેઢ-દુગલપરાવર્ત હોય છે. તે જો કે ચરમાવતને પામેલ નથી, કિન્તુ સમીપવર્તી હોવાથી ભાવિમાં પામવાની તેની યોગ્યતા છે. અનંતા પુદ્ગલપરાવર્ત અપાવી આ સ્થિતિએ-ચરમાવતની સામીપ્યમાં પહોંચવું એ પણ વિરલ જેમાં સંભવિત છે. જો કે એનું અનુષ્ઠાન તે અપ્રધાન જ છે, છતાં Page #7 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૧૫ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વ્યવહારવડે અર્થાત્ સદ્નુષ્ઠાનના અભ્યાસરૂપ કિયાએ કરી અને ગીતાર્થ ગુર્નાદિની પારતઋતાએ ભાવિમાં એ અપવર્તનશીલને એગ્ય થવાથી ક્રમિક શુદ્ધિનું પાત્ર બની શકે છે. એ જીને દ્રવ્યસમ્યત્વ અને દ્રવ્ય દીક્ષાની પ્રાપ્તિ કરાવી મુક્તિ માં મોકલ્યાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, તથાપિ મૂખ્યત્વે વેગની ભૂમિકાને પ્રારંભકાળ અપુનબંધક દશાથી છે અને એ જ મૌનીન્દ્ર વ્યવહારમાર્ગને અર્થાત્ માર્ગમાં પ્રવેશને એગ્ય છે. એ અપુનબંધક જૈન પણ હોઈ શકે અને ઈતર પણ હોઈ શકે. શુદ્ધ અનુષ્ઠાનકારી જીના નિરીક્ષણથી જેઓના માનસમાં તે સદનુષ્ઠાનકારી જી પ્રત્યે આદર અને બહુમાન પ્રગટ થાય તથા ભવઉદ્વેગ સહિત શુદ્ધાનુષાનકરણની ઈચ્છા થાય, તે જ અપુનબંધક દશાને પ્રાપ્ત થાય છે. એટલે કે–એ જ લેકર ધર્મની પ્રાપ્તિ માટે અધિકારી બને છે, કારણ કે–તેઓના મિથ્યાત્વની અત્યંત મંદતા થઈ ગઈ છે. એટલે એમનું મન અંશમાં શુદ્ધ બનેલું છે, તેથી જ ધર્મબીજના વપન માટે ચોગ્ય બનેલું છે. ધર્મબીજ ઉપર કથિત મુજબ જ છે. –ઝાર, ૨- frfસ, રૂ-મવિઘ, ક–સરાજ:, ૯fairણા (તત્ત્વની જિજ્ઞાસા), તજ્ઞતેવા જ શુદ્ધાનુEનઝક્ષણમ્ !” આ ધર્મ બીજે કહેવાય છે. આ ધર્મબીજના ઉપાદાન (ગ્રહણ) સમયે જેમ અપ્રમત્ત સરાગ યતિ તેને વિતરાગદશાની પ્રાપ્તિમાં જે અનુભવસિદ્ધ આનંદ અથવા અતિશયને લાભ થાય છે, કારણ કે--તથાવિધ વિશિષ્ટ ક્ષપશમ થયો છે તેવી જ રીતિએ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અભિન્ન ગ્રન્થિ જીવને પણ શરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી મિથ્યાત્વની મંદતા અને સમ્યકત્વની સન્મુખતા થવાથી તથાવિધ ક્ષયોપશમના ગે ગબીજના ઉપાદાન સમયે કેઈ અપૂર્વ માત્ર સ્વાનુભવસિદ્ધ અતિશયિત આનંદ પ્રાપ્ત થાય છે. ધર્મસંગ્રહમાં “મવાળા અનુયાગર' ઈત્યાદિ કથનથી પણ સિદ્ધ થાય છે. એટલું વિશેષ કે–આ ગબીજેનું શ્રી જિનેશ્વરદેવાદિ પરત્વે પ્રશસ્ત કુશલ ચિત્ત ઈત્યાદિનું ઉપાદાન જૈનદર્શનાભિમત અપુનબંધક કરી શકે છે, જ્યારે ઈતરદર્શનાભિમત અપુનબંધમાં તેની ગ્યતા માત્ર હેય છે. તે જ્યારે જૈનદર્શન નમાં આવે ત્યારે આનું ઉપાદાન કરી શકે છે. સિવાય બીજા અપુનર્ધધક અપ્રાપ્ત જેમાં તે તેની ગ્યતા જ હેતી નથી. અપુનબંધક દશા પ્રાપ્ત થાય, એટલે મુક્તિ પ્રત્યે અચરમાવર્તમાં ગાઢ મિથ્યાત્વના સહકારથી જે દ્વેષ થયો હતે તે નાબૂદ થઈ જાય છે અને આત્મીય દશાને અષ ( સંસાર પ્રત્યે સહજ ઉદ્વેગ અને મોક્ષ પ્રત્યે સાચી રુચિ) આવી જાય છે. તે તે દ્વેષાદિને સંસારની ઈચ્છાથી સેવે નહિ, બલકે સંસારના કાર્યોમાં નિરસતા હોય અને દેવતવાદિના કાર્યમાં વધુ રસ હોય. એ જીવને ત્યાર બાદ સાચા તત્ત્વની જિજ્ઞાસા થાય; બાદ સદ્દગુરુનું શોધન, એમની પરીક્ષા, એમને સ્વીકાર, એમની ઉપાસના-આ રીતે કરી એ જીવ ક્રમિક શુદ્ધિ કરે અને વાસ્તવિક “ગાવંચક બને. એટલે કે-જિજ્ઞાસા અને અથિત્વભાવે પરીક્ષા પૂર્વક સદ્ગુરુને સમાગમ સાધે તથા તેમની ઉપાસના આદિ કરે, તેનું શ્રવણ કરે ચાહે છે. વાત છે, તે ન - ક્રમિક ચરકાર એમની અને એની સાચા તના Page #9 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૧૭ કે આ અને ત્તિનેપુ છુરાસું વિત્તમ્' શ્રી જિનેશ્વરદેવના વિષયમાં નિમળ ચિત્ત કરે, એમના સ્વીકાર કરે અને વિશુદ્ધભાવે એમને પ્રણામાદિ કરે. વિશુદ્ધિ અને કહેવાય છે પૂર્દિ અનુષ્ઠાન જ સંસારમાં અત્યંત ઉપાદેય છે પણ અન્ય ઉપાદેય નથી. ' એથી જ એ અનુષ્ઠાનન્ संज्ञा વિયંમનાતિમ્ ' આહારાદિ દશ પ્રકારની સંજ્ઞારહિત યા તા રોકવાવડે અને પૌલિક ક્ળાની અપેક્ષા વિના જે આચરણા કરવી, તે ‘ત્રિશુદ્ધિ ’ કહેવાય છે. ' . ઈતરદર્શીનની અપુનઃર્ગંધક દશાને પ્રાપ્ત કરવા માટે ‘ પૂર્વસેવા ’ કારણુ છે, જે ચરમાવત'ની નજદિકના આવમાં સંભવિત છે. પૂર્વસેવા એટલે ચાગને પ્રાપ્ત કરવા માટેની જે ચેાગ્યતાપ્રાપક તત્ત્વાની ઉપાસના અર્થાત્ લેાકેાત્તરગુણપ્રાપ્તિની ચેાગ્યતા સ`પાદક ગુરૂ, દેવ આદિ પૂજ્યવગનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ-એ બધી ધામિક વૃત્તિઓના સમાવેશ થાય છે. તિદનાભિમત અપુનઐધક તથાવિધ ક્ષચેાપશમના અભાવે મુગ્ધભાવે અન્ય દેવાદિ પ્રત્યે અદ્વેષપૂર્ણાંક સર્વ દેવાદિને માને છે, જ્યારે જૈનદર્શનાભિમત પુનમઁધક શ્રી અરિહંતાદિને દેવાદરૂપ માને છે અને એની પૂર્વસેવા ચરમાવતની પ્રાપ્તિનો લગભગમાં હાય છે. એટલું વિશેષ કે—અપુનઐધની પૂર્વસેવા નિરૂપચરિત છે, જ્યારે સમૃધકની પૂર્વસેવા કારણમાં કાર્ય ના ઉપચાર કરી ઉપરિત હાય છે. આ ઉપરિત વસ્તુ પશુ અવસ્તુ નથી, કારણ કે-ચરમાવત સામીપ્ય છે. સિવાય બીજા જીવા તા દૂરવર્તી હાઇ અસદ્ભૂત કારણ પરત્વે જ હાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા પૂર્વોક્ત દષ્ટિએમાં આદ્ય ચાર પ્રતિપાતિની પણ છે અને સાપાય પણ છે, જ્યારે અંતિમ ચાર અપ્રતિપાતિની છે. કદાચ શ્રેણિકાદિની માફક સાપાય હેઈ શકે, પણ એમાં માત્ર કાયિક જ દુઃખ હોય, કિન્તુ માનસિક ભાવના તે નિર્મળ જ હોય. એગોમાં પણ સાઝવતા અને નિરાશવતા તથા સાપાયતા અને અના પાયતા હોય છે. જેમાં પાપબંધની શક્યતા હોય તથા કમબંધજનિત દુઃખોની શક્યતા હોય તેને સાશ્રવ અને સાપાય કહેવાય છે. વૃત્તિસંક્ષયાગ તે નિરાશ્રય જ હોય, કેમકે–એમાં અજ્ઞાન કે વિકલ્પજન્ય વૃત્તિઓનું અસ્તિત્વ હોતું નથી. પ્રથમની ચાર દૃષ્ટિમાં અજ્ઞાનબાહુલ્ય હાઈ પ્રતિપાત સંભવિત છે. એમાં અપાય પણ સંભવિત છે. પરંતુ એને અર્થ એ ન થાય કેપ્રથમની ચાર પ્રતિપાતિ જ છે. અન્યથા, અગ્રેતન ચારને લાભ જ થાય નહિ. ચરમાવર્તી જે જીવે ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આવી ગયા હોય, તે જ વસ્તુ ત્યા આદ્ય ચાર દષ્ટિઓના અધિકારી બને છે. તે જ શાન્ત ઉદાતાદિ પ્રકૃતિમય હેય, કિન્તુ સુત્વાદિ પ્રકૃતિમય ભવાભિનંદી જીવ આદ્ય ચાર દષ્ટિના વાસ્તવિક અધિકારી બની શક્તા નથી. ભવાભિનંદી જી અચરમાવતમાં નિબિડ મિથ્યાત્વના ઉદયના કારણે વિવેકચનથી પરાંભુખ હોય છે તથા વિપર્યાસ બુદ્ધિમંત હોય છે અને એથી માત્ર કાદર માટે જ ધર્મક્રિયાના આચરનારા હોય છે. એટલે એમનું અનુષ્ઠાન શુદ્ધ હેતું નથી, કિન્તુ કુતર્ક અને તજનિત Page #11 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૧૯ અભિનિવેશથી કલંકિત થયેલું હોય છે. જ્યારે જે જ મિથ્યાત્વની મંદતાના પ્રભાવે કુતર્કથી અને મિથ્યા અભિનિવેશથી દૂર હડ્યા હોય, તેઓ ક્રમશઃ ચરમાવતની નજદિકમાં આવે છે અને ભવિતવ્યતાના પેગે ચરમ યથાપ્રવૃત્તિકરણ પર્યત પહોંચી શકે છે. ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નિકટમાં હોવાના કારણે તથા અપૂર્વકરણરૂપ કાર્યનું ઉત્પાદક હેવાના કારણે અપૂર્વકરણ” જ છે. અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પાંચમી સ્થિરાદષ્ટિને લાભ થાય છે, જે સમયે એક્ષપ્રાપક અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રવૃત્તિ થાય છે અને ઔદયિક કર્મના પ્રભાવે વિષયાદિને ઉપભેગા થવા છતાં તે હેયતા માનીને જ નિરસભા થાય છે. આ બન્નેને અનુક્રમે “સપ્રવૃત્તિપદાવહ (શાસ્ત્રાવિરૂદ્ધ પ્રવૃત્તિથી પ્રાપ્ય જે મેક્ષપદ તેનું પ્રાપક) તથા વેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. અામ સ્ત્રો કાર = ચત્તા ઘરે ગુમારે ૨n afસ-મારા ફોઈ ક્ષતિ સત શાઘમ” પ્રથમની ચાર દૃષ્ટિમાં “અવેદ્યસંવેદ્યપદની તથા પ્રકારની ઉબણતા-ઉગ્રતા હોવાના કારણે વાસ્તવિક નિર્મળ હેતે નથી, માત્ર “શ્રુતજ્ઞાન” માની શકાય; જેને સકલ શાસ્ત્ર-અવિધિ-અર્થનિર્ણાયકજ્ઞાન તરીકે માનવામાં આવે છે, કિંતુ પદાર્થગ્રાહિ માત્ર જ્ઞાન તે નિબિડ મિથ્યાષ્ટિ એને જ હોય. તેવું જ્ઞાન અપુનબંધકાદિને ન હોય; છતાં પ્રમાણુનયનિક્ષેપાદિથી યુક્ત મહાવાકયાર્થરૂપ સૂક્ષમ યુક્તિગમ્ય “ચિંતાજ્ઞાન પણ ન હોય, તેમજ તાત્પર્યગ્રાહિ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા દંપર્યાર્થરૂપ સર્વત્ર હિતકારી તથા સનુષ્ઠાનમાં પ્રવર્તક ભાવનાજ્ઞાન” પણ ન હોય. એ તે સમ્યગ્દષ્ટિમાં જ હેય. યદ્યપિ માસતુષાદિવટુ સમ્યગ્દષ્ટિમાં પણ ચિંતાજ્ઞાનને અભાવ અનુભૂત થાય છે, તથાપિ ગીતાર્થ ગુર્વાસા પાતંત્ર્ય હોવાના કારણે અને જ્ઞાનના ફળરૂપ શ્રદ્ધા અને વિરતિ હવાને કારણે એઓમાં ચિંતાજ્ઞાન માનવામાં બાધ નથી. મુક્તિને વાસ્તવિક અષગુણ પ્રગટ થયા બાદ અપનબંધકાદિ કથંચિત્ પૌગલિક સુખની અપેક્ષાએ ધર્મક્રિયાને કરનાર છતાં તેનું અનુષ્ઠાન વિષ કે ગરલ થતું નથી, પરંતુ તહેતુઅનુષ્ઠાન રહે છે, કારણ કે-એની અપેક્ષા વાસ્તવિક જ્ઞાન થયા બાદ વિનાશીની છે. અર્થા–એનામાં પ્રજ્ઞાપક ગુરૂના યોગમાં ધર્મદેશનાના શ્રવણ બાદ પ્રજ્ઞાપનાની ગ્યતા આવી ગઈ છે. માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી જ આપાતમાં અપેક્ષા હોવા છતાં ભાવિમાં એ અપેક્ષા નિવૃત્ત થઈ શકે છે. એથી જ શાસ્ત્રોમાં સૌભાગ્યાદિની ઈચ્છાથી તે તે યોગ્ય જીને હિણ્યાદિ તપનું વિધાન પણ કરવામાં આવ્યું છે. વાસ્તવ્ય અદ્વેષગુણ પ્રગટ થયા બાદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરાતું હોય અથવા તે જે પરંપરાએ મુક્તિનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનને ‘તહેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અર્થાત્ આત્માની સિદ્ધિને માટે જે ક્રિયા-સનુષ્ઠાન થાય તેને તદુહેતુ અનુષ્ઠાન કહેવાય છે. જ્યારે મિથ્યાત્વ અતિ મંદ થઈ જાય, ત્યારે મિત્રાદિ દૃષ્ટિએ પણ અપુનબંધકાદિ પ્રકારે માગભિમુખ કરી ભાવના કારણરૂપ દ્રવ્યોગ બને છે અને મોક્ષનું વૈજન કરે Page #13 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૨૧ છે. ચરમાવર્તી હોવાથી વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત થઈ છે, એથી ભદ્રક પરિણતિમાન અપુનબંધક-મિથ્યાદૃષ્ટિનું મોક્ષના ઉદ્દેશથી સેવાતું દ્રવ્યાનુષ્ઠાન પણ ભાવનું પ્રાપક હાઈ શિવરાજર્ષિની જેમ રેગ્ય છે. અચરમાવર્તમાં અનામેંગે યા તે વિષર્યાસે જે અનુકાનનું સેવન કરવામાં આવે, તે અનુષ્ઠાન મૂખ્યતયા લોકાનુષ્ઠાન યા તે “આઘાનુષ્ઠાન” કહેવામાં આવે છે. એમાં પણ ભવાભિનંદી જે ક્રિયા કરે, તે તે ગની વિધિની જ હોય છે. આ જ કારણે અચરમાવર્તને ધર્મની દષ્ટિએ બાલ્યકાળ કહેવાય છે. એમાં અનંત વાર પણ કરાતી ધર્મક્રિયા તુચ્છ અને નિષ્ફળ માનવામાં આવી છે. જે દ્રવ્યક્રિયા તુરછ માની કાયકલેશજનિક માની છે તે અચરમાવતની સમજવી, જ્યારે ચરમાવત એ ધર્મ માટે નવનીતકલ્પ છે અને “વૈવનકાળ છે. એમાં આચરાતા અનુષ્ઠાને અપુનબંધકાદિદ્વારા વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં મુક્તિના કારણ બની જાય છે, કારણ કે એ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનના કારણ બને છે. એથી જ એ દ્રવ્યરૂપ છતાં તુચ્છ નથી, કિન્તુ આદરણીય છે. એથી જ ભાવાજ્ઞાના પાલનની વાસ્તવિક ગ્યતા સમ્યકત્વ લાભનંતર હોવા છતાં કારણરૂપે અપનબંધકાદિમાં પણ માનવામાં આવેલ છે. દ્રવ્યાનુષ્ઠાનના પ્રધાન-અપ્રધાન બે ભેદ છે. ભાવના કારણને પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, જ્યારે અંગારમÉકાદિ અચરમાવર્તીનું દ્રવ્યાનુષ્ઠાન ભાવનું કારણ નહિ હોવાથી અપ્રધાન અર્થમાં દ્રવ્ય છે. આ અપ્રધાનતા “મgયોગ સર્વ' એ નિયમાનુસાર સમજવી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨]. શ્રી જી. એ. જેન ચન્થમાલા અપુનબંધક જીવમાં એવી ચેગ્યતા પ્રગટ થઈ જાય છે કે–તેઓમાં ધર્મબીજનું વપન થઈ શકે છે અને કેમિક શુદ્ધિનું પણ તે પાત્ર બની શકે છે. એથી જ એની તત્ત્વજિજ્ઞાસા તથા શુશ્રુષા તીવ્ર હોય છે, એટલે જ એનામાં આગમવચન સમ્યગ્રતયાં પરિણમી જાય એવી યેગ્યતા પ્રગટ થઈ જાય છે. એ આસનસિદ્ધિક મતિમાન્ ભવ્ય હેવાના કારણે ઈહલેકની સામગ્રીની સજાવટમાં યા તે પૂતિમાં અનાસક્ત હોય છે, જ્યારે પારલૌકિક કલ્યાણસાધક સામગ્રી પ્રત્યે એની દષ્ટિ કેન્દ્રિત થઈ ગયેલી હોય છે. પારલૌકિક કલ્યાણનું દર્શક યા તે જ્ઞાપક શાસ્ત્ર જ હોય છે, એ તેને અફર નિર્ધાર હોય છે, કારણ કે-એને એ ખ્યાલ હોય છે કે-“ધર્મ વિના કલ્યાણ હાય નહિ, જ્યારે ધર્મજ્ઞાપકતા એ સદાગમમાં જ સ્થિત છે, એટલે ધર્મની આરાધના કરવી હોય તે શાસ્ત્રની જ ઉપાસના કરવી જોઈએ.” શાસ્ત્રની ઉપાસના એટલે ભગવંતની ઉપાસના. એની જ આજ્ઞાનું પાલન કરાય તે જ ધર્મ થાય. દિ શાસ્ત્રની આજ્ઞાનું વિરાધન કરવામાં આવે તે અધર્મ જ થાય. જેમ ચક્રવર્તીની આજ્ઞાને ભંગ , મહા અનર્થજનક બને છે અથવા તે જેમ ઔષધિ અવિધિથી સેવન હાનિકર બને છે, તેમ શાસ્ત્રનું પણ યથેચ્છ સેવન હિતકર બને છે. એ શાસ્ત્ર અતીન્દ્રિય આત્મા અને પુણ્ય-પાપાદિ તત્ત્વનું પ્રકાશક છે અને ધર્મ–અધર્માદિનું વ્યવસ્થાપક છે. તે અતીન્દ્રિય અર્થના દૃષ્ટા વીતરાગનું જ પ્રમાણભૂત હોઈ શકે. અતીન્દ્રિય અર્થના સાક્ષાત્કારમાં રાગ, દ્વેષ અને મેહ Page #15 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ રર૩ આવરણભૂત છે-અવરોધક છે. એના સર્વથા વિલય વિના અતીન્દ્રિય તને સાક્ષાત્કાર શક્ય નથી, એ સાક્ષાત્કાર વિના એનું પ્રકાશન પ્રામાણિક સંભવિત નથી, એ સાક્ષાત્કાર વિના પારલૌકિક અનુષ્ઠાનેનું પ્રદર્શન સંભવિત નથી, અને એના નિરૂપણ વિના તદર્થ જીવને એ અનુષ્ઠાનના જ્ઞાનરૂચિ અને ઉપાસનાદિ શક્ય નથી. એ નિરૂપણમાં અસત્યની સંભાવના રાગદ્વેષાદિ દેના અસ્તિત્વમાં હોઈ શકે. સર્વજ્ઞના નિરૂપણમાં એ દેનું આંશિક પણ સંભાવના ઘટી શકે નહિ, કારણ કે-તે દેના આમૂલચૂલ પ્રર્વસમાં જ સર્વજ્ઞતાનો પ્રાદુર્ભાવ થાય છે. એથી જ માત્ર મહામહના પ્રાબલ્ય વિના સર્વરના વચનમાં અનાશ્વાસ થાય જ નહિ. શાસ્ત્રની વિધિપૂર્વક આરાધનાથી એટલે કે શાસ્ત્રદશિત માર્ગપૂર્વક જ તે તે મનુષ્ઠાનેનું સેવન કરવાથી વાસ્તવિક આરાધના થાય છે, એના દ્વારા ભગવંત પ્રત્યે આદરભાવ અને બહુમાન પ્રગટ થાય છે, એથી જ ભાવાજ્ઞાના આરાધનની એગ્યતા પ્રાપ્ત થતી જાય છે અને એટલે જ ક્રમિક વિકાસ થતું જાય છે. પરંતુ શાસ્ત્રપ્રદશિત અનુષ્ઠાનેનું સેવન કરવા છતાં, જે શાસ્ત્રની સાપેક્ષતા ન હોય, પ્રત્યુત નિરપેક્ષતા હેય અને યથેચ્છ અનુષ્ઠાનેનું ઉપાસન થતું હોય, તે એ અનુકાનનું સેવન અજ્ઞાનજનિત અને વાસ્તવિક દષ્ટિએ શાસ્ત્રના દ્વેષપૂર્વકનું હેઈ મિથ્યાત્વજનન કરી સંસારવર્ધક બની જાય છે. અપુનકાદિ છવની દૃષ્ટિ પરલોકપ્રધાન હેઈ પરલોકહિત સાધક અનુષ્ઠાનેનું માત્ર શાસ્ત્ર પ્રદર્શક હોઈ શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર-બહુમાનવંત તથા ભક્તિવંત હોય NE Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] શ્રી જી. અ. જૈત માલા છે. એથી જ અનુષ્ઠાનસેવનમાં શાસ્રલક્ષી હૈાય છે, એટલે એનામાં લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિની અને ભાવાણાના પાલનની પણ ચાગ્યતા પ્રાપ્ત થતી જાય છે. એ અપુનઐધક જીવ મિથ્યાત્વની અતિ મંદતાના પ્રભાવે અસગ્રહથી રહિત તથા ભગવત્કથિત અનુષ્ઠાનામાં દત્તચિત્ત અને ઉપયુક્ત બની ગયેલા હાય છે. માત્ર એને સમ્યગ્દન નહિ હાવાના કારણે વિશિષ્ટ ધ નથી. આમ છતાં શકયતાનુસાર એ જીત્ર અર્થાંના પર્યાલાચક હોય છે, સૂત્ર, અર્થ અને ભગવંત પ્રત્યે આદરશીલ હાય છે, ગતાનુગતિકથી પર હાય છે અને સાચા ગુણેાના રાગી હાય છે. અપાર સ’સારસાગરમાં અનેક દુઃખાને સહુવાવાળા એવા મને મહાપુણ્યે દુલ ભતમ પ્રભુદન પ્રાપ્ત થયું છે’– આ પ્રકારે અપૂર્વ પ્રમાદવાળા હોય છે, તેમજ વિધિનું પૂર્ણુ પાલન નહિ થવા છતાં તેના રસિક ડાય છે, વિધિપૂર્વક અનુષ્ઠાનના પાલક પ્રત્યે બહુમાની હાય છે, વિધિભંગના અતીવ ભીરૂ હાય છે, સાથે જ કના નિયેાજનથી મદ્યભાવે પાપક્રિયાકારક છતાં તીવ્રભાવે અકર્તા હાય છે, તત્ત્વના પરમ શુશ્રૂષ હાય છે, દેવ-ગુદિના યથાસમાધિ સેવક અને પૂજક હાય છે તથા ધર્મના અત્યંત રાગી હાય છે. અતઃ એનું અનુષ્ઠાન અપ્રધાન અથમાં દ્રવ્યરૂપે ગણાતું નથી, કિન્તુ ભાવાજ્ઞાના કારણરૂપે પ્રધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાય છે. જ્યારે સત્કૃષ’ધને પણ શુદિના ચેાગે અસગ્રહથી નિવૃત્ત થવા છતાં દત્તચિત્ત અને ઉપયુક્ત નહિ હાવાના કારણે ભાવાનાના ચેાગ્યતાવાળા ગણી શકાતા નથી. સાથે જ Page #17 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૨૫ તેવા અને વાસ્તવ અર્થની પર્યાચના, વાસ્તવ્ય ગુણાનુરાગ, પૂર્વમાં અપ્રાપ્ત એવા પણ અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિથી જનિત પ્રમદ, વિધિભંગજનિત દુઃખ અને તથાવિધ સંસારભીતિ નહિ હેવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન અર્થમાં-તુચ્છરૂપ અર્થમાં દ્રવ્યરૂપે સમજવું. માત્ર અનુષ્ઠાન પવિત્ર હાઈ સાંસારિક ભેગફલજનક સમજવું, જે ભેગફલ ભાવિમાં સંસાર અને દુઃખવર્ધક હોય છે. શુભ અનુષ્ઠાનની સવિષયતાના પ્રતાપે જ અભને અનંતશઃ રૈવેયકેમાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણગોચર થાય છે. અભવી ભવાભિનંદીને સુખની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ જ મૂખ્ય કારણ છે; પરંતુ અભળે કરેલું શુભાનુષ્ઠાન મુક્તિ અદ્વેષ રૂપે હેયે છતે સદ્ભત (સાચી) મુક્તિરૂપ નથી, કિન્તુ તેની મુક્તિ સ્વર્ગથી અભિન્નપણે પરિણમિત હોય છે. એથી જ તેનું અનુષ્ઠાન સદનુષ્ઠાન રાગpજક નથી. અતઃ અભવ્યની કદાપિ પણ મુક્તિ હોતી નથી, જ્યારે ભવ્ય શરમાવર્તી જીવનું મુક્તિઅદ્વૈષત્વ સંભૂત મુક્તિરૂપ હેઈ સદનુષ્ઠાન રાગપ્રાજક હોય છે. અર્થા–અભને ફલના વિષયમાં ઠેષ હેતે નથી, જ્યારે ભવ્ય શરમાવતને ફલ અને ફળના સાધન પ્રત્યે છેષ નથી હોતે. એ રીતે મુક્તિઅદ્વેષ નામકરણ એક હેવા છતાં બન્નેમાં તફાવત જાણ. યદ્યપિ જેમ પ્રજ્ઞાપક સદ્ગદિકના વેગમાં પ્રજ્ઞાપ્ય અપુનબંધકાદિને અસહત્યાગ પરંપરાએ રત્નત્રયીને હેતુ બને છે, માટે અપુનર્ધધકાદિનું અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુકાન કહેવાય છે, તેમ સમૃદુબંધકાદિને પણ અસહ ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા અપવર્તનશીલ છે, તે એ પણ રત્નત્રયીનું કારણ બની તે જીના શુભાનુકાનને ભાવાઝાના કારણરૂપ કેમ ન બનાવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે-અપુનબંધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અપકાળનું અંતર છે તેથી તેમનું અનુષ્ઠાન કારણરૂપ માની શકાય છે, જ્યારે સકૃબંધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અધિક અંતર છે તેથી તેમના અનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ માની શકાય નહિ, પરંતુ અપ્રધાન જ માનવું જોઈએ. ગાઢ મિથ્યાત્વના ઉદયમાં આગમવચન પ્રત્યે રૂચિ થતી નથી અને એથી જ આગમવચન સમ્યગ રીતિએ પરિણમતું નથી. એ કારણથી અનુષ્ઠાનનું સેવન અવિધિથી થાય છે. વિષયતૃષ્ણાનું પ્રાબલ્ય હોય છે, કષાયનું પણ આધિય હોય છે, તાવિક ધર્મ પ્રત્યે અરૂચિ હોય છે અને સત્સમાગમ હોતું નથી; એથી જ વિપરીત બુદ્ધિ નષ્ટ થતી નથી અને આદરાનું અનુષ્ઠાન લાભના સ્થાને જ હાનિકર બની જાય છે. એ જીવોની પરલોક સામે દૃષ્ટિ હોતી નથી, કિન્તુ માત્ર આ લેકના જ વિષયસુખ પ્રત્યે દષ્ટિ કેન્દ્રિત થયેલી હોય છે અને એથી જ એવા જીવોને સુખમાં જ સુખની ભ્રમણું થએલી હોય છે. અતઃ વાસ્તવિક આંતરિક સુખના શોધનાથે તેઓને ઈચ્છા પણ પ્રગટતી નથી. એટલે આવા–અચરમાવર્તી જીનું અનુષ્ઠાન હરગીજ ભાવાનુષ્ઠાનના કારણરૂપ બની શકે નહિ ? માટે જ એ અનુષ્ઠાન તુરછ હોઈ અનાદરણીય ગણાય. જ્યારે અપુનબંધકાદિના (આદિ શબ્દ માભિમુખ, માર્ગ પતિત ગ્રહણ કરવા જે અપુન Page #19 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૨૭ ધકની જ દશાવિશેષ છે.) મિથ્યાત્વની મંદતાના પ્રતાપે અસગ્રહને ત્યાગ થવાથી, આચરાતા અનુષ્ઠાને ભાવાજ્ઞાના કારણરૂપ બનતા હોવાથી તથા નિર્મળ બેધના અભાવમાં વિશિષ્ટ ઉપગ નહિ હોવાના કારણે દ્રવ્યરૂપ કહેવાતા છતાં અનુમોદનીય છે તથા ક્રમશઃ વિકાસક પણ છે. ભાવાજ્ઞા એટલે સમ્યગ જ્ઞાનપૂર્વક ભગવત્કથિત અનુષ્ઠાના આચરણની શુદ્ધ પરિણતિ. એ પરિણતિપૂર્વક રત્નત્રયીનું વિશુદ્ધ પાલન એ ભાવાજ્ઞાનું પાલન છે. એ પાલન યથાશક્ય હોઈ શકે, કારણ કે-અયથાબલ યા તે શક્તિના અતિરેકથી ક્રિયમાણ આરંભ હાનિકર બને છે; છતાં શક્તિનું પ્રમાદથી ગોપન પણ ન લેવું જોઈએ. એટલે આ રીતિએ શુદ્ધ પરિણતિથી ભાવાજ્ઞાની સન્મુખતાએ પણ જે અનુષ્ઠાનેનું સેવન કરાય, તે વિશુદ્ધ ઉપગ નહિ હોવાના કારણે દ્રવ્યાનુષ્ઠાનરૂપ ગણાવા છતાં અવશ્ય અનુદનીય છે. યદ્યપિ સર્વવિરતિને દ્રવ્યાનુષ્ઠાનની અનુમોદના કેમ હોય?–આ પ્રશ્ન થઈ શકે છે. કારણ કે-સાધુનો અધિકાર માત્ર ભાવસ્તવમાં જ પર્યાપ્ત થએલો હોય છે. તેનું સમાધાન એ છે કે-સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવકરણમાં પ્રવૃત્તિ કરવાનું નિષેધવામાં આવ્યું છે, પરંતુ એના કરાવણ અને અનુમોદવામાં નિષેધ કરવામાં આવ્યો નથી. જે યોગ્ય પ્રજ્ઞાપ્ય હોય તેને જે વિષયને નિષેધ કરવામાં ન આવ્યો હોય, તે વિષયનું સાધુને પણ અનુમોદન હોઈ શકે છે, પરંતુ જે અગ્ય હોય તેને ભાવિના લાભાલાભની દષ્ટિએ અગર જો નિષેધવામાં ન આવ્યું હોય તો તે અનુમોદનીય બની શકતું નથી. આથી તેવા અધિકારી જીવનું પણ તથાવિધ દ્રવ્યાનુષ્ઠાન પણ અનુ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] શ્રી જી. અ. જેન ગ્રન્થમાલ માનીય જ મને છે. આ જ કારણે ‘અરિહંતચેયાણું ’ સૂત્રમાં સાધુ અને શ્રાવક-ખન્નેને ઉદ્દેશી કાચેાત્સગ કરણમાં વંદનાદિ છ કારણે। દર્શાવવામાં આવ્યા છે. એમાં સાધુને પૂજા-સત્કારાદિ, કે જે વસ્ત્રાદિદ્વારા થાય છે, તેના તા સાક્ષાતકરણના નિષેધ છે; તેા પૂજા આદિનિમિત્તે કાચેાત્સગ - કરછુ કેમ સ’ભવી શકે ? એથી જ સાખીત થાય છે કે–સાક્ષાત્ કરણી નિષેધ છતાં બીજા ચેાગ્ય વાદ્વારા કરાવણમાં અને અનુમેાદનમાં સાધુઓને નિષેધવામાં આવેલ નથી. એ નિષેધ નહિ હોવાના કારણે જ દ્રવ્યસ્તવની અનુમાદના હોઈ શકે છે અને એથી જ અપુનમઁધકાદિના ભાવાજ્ઞાના કારણભૂત અનતા એવા દ્રવ્યાનુષ્ઠાનની પણ અનુમાન્નના હાઈ શકે છે: કારણ કે—એ જીવામાં ધમ બીજના વપનની ચેાગ્યતા પ્રગટ થઈ ચૂકી હોય છે. ધમનું ખીજ ભાવાજ્ઞા પ્રત્યે સદ્ભાવ કિવા મહુમાન જે આત્મામાં પ્રગટ થાય તે છે, અથવા તેા ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાના પાલનમાં પણ બહુમાન પ્રગટ થાય તે છે. જેમ શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે કુશલ ચિત્તાદિ પણ ધર્મના બીજરૂપે વર્ણવામાં આવ્યા છે, અથવા તે શુદ્ધ ધર્માનુષ્ઠાન અને તેના કર્તા જીવા પ્રત્યે આદર અને બહુમાન પણ ધર્માંના ખીજ તરીકે વર્ણવવામાં આવ્યા છે; તેમ ભાવાજ્ઞાના કારણરૂપ દ્રવ્યાજ્ઞાના પાલન પ્રત્યે આદર અને બહુમાન એ પણ ધર્મનું બીજ છે. જેમ અયેાગ્ય ભૂમિમાં ક્રિયમાણુ ખીજનું વપન નિષ્ફળ છે, તેમ અપ્રશાંત ચિત્તવાળા પ્રાણીમાં ધર્મ બીજનું Page #21 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૨૯ વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વને પ્રબળ ઉદય હોય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થતું નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કા ફલિભૂત થઈ શક્તા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે. અપ્રશાંતમતિક જીવના ચિત્તમાં શાસ્ત્રના અભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે, કારણ કે અયોગ્ય હેઈ અનધિકારી છે. એથી જ શાસ્ત્રસદ્ભાવ પ્રતિપાદનરૂપ ધર્મબીજ એના ચિત્તમાં વાવી શકાય તેમ નથી, છતાં પરીક્ષા વિના ધર્મબીજનું વન કરવામાં આવે તો એ જીવ ધર્માનુષ્ઠાનનું વિપરીત પણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પર્યટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભ્રમણ કરનાર બને. જ્યારે જીવમાં પરલેકપ્રાધાન્યને ભાવ પ્રગટ થાય અને એથી પરલેકસાધક શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશને શુભ પરિણામ ક્રમશઃ પ્રગટ થાય. એ પાંચેય આશયે કાંઈક બાહ્ય ક્રિયારૂપ હોવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તુચ્છરૂપે ગણાય છે, બલકે હાનિકર પણ બની જાય. fmક્ષિarf૬ વિશેષણેથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કાન ઉપર્યુક્ત આશયપંચક શૂન્ય હોય અર્થાત્ એ આશયરૂપ ઉપયોગ યા તે ભાવથી શૂન્ય હોય તે તુચ્છ ગણાય, ત્યારે અશુદ્ધને તે વિચાર જ શું કરે? ધર્મબીજની લાયકાતવાળા જીવમાં ધમબીજનું વાવે તર થયા બાદ દેશનાદિ દ્વારા જે એનું સિંચન કરવામાં આવે, તે અંતમાં સદ્ધર્મની એટલે કેત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લોકોત્તર ધર્મ વાસ્તવિક નિર્મળ ચિત્તરૂપ છે અને એ નિર્મળ ચિત્તના શુભ પરિણામજનિત શુભ અનુષ્ઠાનરૂપ છે. જ્યાં સુધી મળને વિગમ થતું નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મને પ્રાદુર્ભાવ થતો નથી. રાગ, દ્વેષ અને મેહ એ મળરૂપ છે. તેમને સમ્યજ્ઞાન અને સમક્રિયા દ્વારા નિગમ થાય છે. એ વિગમ દ્વારા જેટલી શુભ પરિ ણતિ થાય એટલે કે-જેટલા શુભ સંકલ્પો થાય, તેટલા અંશમાં ધર્મની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપગને જ સવિકલ્પ સમાધિ' કહેવામાં આવે છે. એને દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છે તથા એ રાગાદિના વિગમથી જે ચિત્તની વાસ્તવિક શુદ્ધિ થાય તે કર્મની નિર્જરા થાય છે અને આત્મા શુદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને “શુદ્ધ ઉપયોગ” કહેવાય છે, જે નિર્વિકલ્પક દશારૂપ છે, જેમાં એકત્વને આવિષ્કાર થાય છે. આવા પુષ્ટિ અને શુદ્ધિ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ, સ્થિરતા તથા સફળતા પૂર્વોક્ત આશયપંચક દ્વારા થાય છે. આ બન્ને (પુષ્ટિ અને શુદ્ધિ) જે અનુબંધી હોય તે ફળજનક બને છે. એને અનુબંધ પ્રણિધાનાદિરૂપ ભાવા Page #23 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૩૧ ત્મક શુદ્ધ આશય દ્વારા થાય છે અને તેથી એને અનુબંધ ચાલુ જ રહે છે, તેથી શુદ્ધિને પણ પ્રકર્ષ થાય છે. પરંતુ બની સાનુબંધતા ન હોય તે નિષ્ફળ જાય છે, માટે આશયપંચક શુદ્ધ ભાવરૂપ છે. આ આશયપંચકપૂર્વક સ્થાનાદિ પંચકનું યથાવિધિ શુદ્ધ પાલન તે ધર્મ કહેવાય છે અને એને જ ચોગ પણ કહેવાય છે. એ આશય પંચક વિના સ્થાન, કે જે મુદ્રાત્રિકરૂપ અને ઉર્ધ્વસન યા તે પદ્માસનાદિક રૂપ છેઃ વર્ણ, કે જે અસ્મલિતાદિ પદે પેત અને ક્રિશારિ’ પદયુક્ત સૂત્રના શુદ્ધ ઉચ્ચારણરૂપ છેઃ અર્થ કે જે વાક્યર્થ-મહાવાક્યર્થ અને ઔદંપર્થ તત્વચિત્ત, તમન, તલ્લેશ્ય અને તદધ્યવસાયરૂપ ઉપગાત્મક છેઃ આલંબન, કે જે ચાર નિક્ષેપારૂપ શ્રી જિનેશ્વરદેવ અને જ્ઞાનાદિ વિષયરૂપ છે અથવા જ્ઞાનાચારાદિરૂપ વિષયત્મક છે અને અનાલંબન, કે જે પિંડ, પદસ્થ કે રૂપસ્થસ્વરૂપ આલંબનાત્મક નહિ હોઈ રૂપાતીત સ્વરૂપ નિરંજનનિરાકાર પરમાત્માના ધ્યાનરૂપ છે, એ આદિ નિરર્થક છે. આ પાંચેયની સાર્થકતા પ્રણિધાનાદિ ભાવપંચક પર નિર્ભર છે. આ આશયપંચક ઉત્તરોત્તર ધર્મશુદ્ધિ અને સિદ્ધિના કારણભૂત છે. કેત્તર ધર્મની એટલે સમ્યગદર્શનની પ્રાપ્તિ અનંતરકાળમાં આ આશયપંચકને લાભ કમશઃ થાય છે. કેત્તર ધર્મપાપઉદ્વેગ, પાપજુગુપ્સા અને ચિત્તથી પાપઅકરણદ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અકરણનિયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી લો કેત્તર ધર્મની સન્મુખતા થતી Page #24 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ] શ્રી જી. અ. જૈન ચન્થમાલા નથી અને પાપાકરણ વિના વાસ્તવ ધર્મનું આચરણ પણ થતું નથી. જો કે મૂખ્યતાએ સર્વ શુભાનુષ્ઠાને અને તસાધક શુભ પરિણામને ત્યાગ એ જ વાસ્તવિક “અકરણનિયમ' છે. જ્યાં સુધી તેવી ઉત્કટ દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ધર્મ અને અધર્મનું શાસ્ત્રદ્વારા પારમાર્થિક જ્ઞાન મેળવી અને તેવી જ રીતિએ વિશ્વાસ કરી, જે અધર્મનું અકરણ અને ધર્મનું આચરણ કરવું, તે પણ “અકરણનિયમ” છે. આ દશા અપુનર્ણકપણે પ્રાપ્ત થયા બાદ ગ્યતા અથવા પ્રાથમિક ભૂમિકા તરીકે પ્રાપ્ત થાય છે, કેત્તર ધમની પ્રાપ્તિ બાદ એને પ્રારંભ થઈ જાય છે તથા વાસ્તવિક અષ્ટમ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અપુનબંધક જીવ પાપભીરૂ છતાં અજ્ઞાની હોવાથી વાસ્તવિક પાપને ત્યાગી બની શક્યું નથી અને તેમાં પણ અનામેગાદિના કારણે કેટલીક વાર વિરૂદ્ધ આચરણ પણ થઈ જવાને સંભવ રહે છે, છતાં સમ્યગદર્શનને નિકટવતી હોઈ પાપાકરણની રેગ્યતાવાળે થઈ ગયા છે. જ્યારે મિથ્યાત્વના સર્વથા અભાવમાં અર્થ અને અનર્થનું તથારૂપે સમ્યગદર્શનના પ્રભાવથી પ્રકાશન થએલ હોવાથી, વિવેકી સમ્યગદષ્ટિ જીવ નિર્મળ બેધના અથવા તે સદ્ગુરૂની પરાધીનતાના પ્રતાપે ચિત્તથી પાપને કરનારે હોતે જ નથી, માત્ર કર્મના અવશ્ય ભેગ્ય નિજનના પ્રતાપે કાયાથી જ પાપને કર્તા હોય છે. એથી જ તે કાયપાતિ કહેવાય છે પણ ચિત્તપાતિ કહેવાતો નથી અને સાથે જ એને બોધિસત્વ પણ કહેવાય છે. બેધિ એટલે ભગવદુભાષિત ધર્મનું જ્ઞાન, Page #25 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૩૩ તેની શ્રદ્ધા, તદુનુસાર પાપનું અકરણ તથા શુભાનુષ્ઠાનનું કરણ. આવા બેધિપ્રધાન જીવને “બાધિસત્વ કહેવાય છે. આ રીતિએ પ્રથમ કાળમાં ચિત્તથી અને શરીરથી પાપાચરણ થતું તે દૂર થઈ જ્યારે માત્ર કાયાથી જ પાપાચરણ થવા માંડ્યું અને ચિત્તથી મુક્તિની અભિલાષા તથા પાપ પ્રત્યે ધૃણા જારી રહી, ત્યારે પરિણામે કાયાથી પણ પાપાકરણને નિયમ આવી જાય; એટલે ચિત્ત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિ. જે સમયે દુઃખથી ઉદ્વેગ હોતું નથી, સુખમાં સ્પૃહા હોતી નથી, પણ માત્ર કર્મવિપાકના જ્ઞાનપૂર્વક સર્વત્ર રાગદ્વેષરહિત યા તે અહંભાવ કે મમતારહિત “સમભાવ વિદ્યમાન હોય છે. આવી સ્થિતિવાળા જીવને “સ્થિતપ્રજ્ઞ” કે “સમાહિતસત્ત્વ પણ કહેવામાં આવે છે. આ જીવ સમતામાં અને સ્થિરતામાં દઢ બની એ સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિઓનું વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સર્વ આવરણને વિલય થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે; જે સમયે એને કૈવલ્યમુક્ત' યા તે વિદેહી કિંવા “જીવનમુક્ત” કહેવાય છે. એ પરમતત્વને સાક્ષાત્કાર ઔપાધિક ગુણના વિષયાનંતર થાય છે. મતિ, કૃતાદિ ગુણે પણ પાધિક ગુણે છે, કારણ કે-આવરણના સર્વથા વિલયજન્ય નથી, અતઃ આત્માના સ્વભાવભૂત નથી, પરંતુ ક્ષાપશમિક હાઈ વિભાવરૂપ છે. એથી જ એવા ગુણોના વિષયાતર જ પરતત્ત્વ કિંવા જગને સાક્ષાત્ આવિષ્કાર થાય છે. એ આવિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા કારના અસ્તિત્વકાળમાં કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી અને માત્ર સામયિક બંધ હોય છે તથા જગત્ પ્રતિ સર્વથા ઉદાસીન વલણ હોય છે. આવી ઉત્કટ દશા “લાવંચક જીવને પ્રાપ્ત થાય છે. જ્યારે શુભ ઉપગપૂર્વક શુભ કિયાઓનું દત્તચિત્તે આરાધના થાય છે, ત્યારે એ ક્રિયાઓને ફળને અવંચિત કરવાની અર્થાત્ સફળ કરવાની ચગ્ય દશા પ્રાપ્ત થાય છે; જેના વેગે આત્મરમણતા રૂપ શુદ્ધ ક્રિયામાં સમતા યા તે અભેદ ઉપાસનારૂપ નિર્વિકલ્પ દશામય શુદ્ધ ઉપયોગ દ્વારા રમણતારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ફલાવંચક જીવને જાગર દશામાંથી પણ, કે જે સમ્યગ્રષ્ટિ સંયમી આદિને હોય, તેથી આગળ વધી માત્ર આત્માનુભવરૂપ “ઉજાગરદશા પણ પ્રાપ્ત થઈ જાય છે. જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે પણ શબ્દદ્વારા વાચ્ય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષુદ્વારા દશ્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જકારણ કે તે તે જીવને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કેજેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિ, બલકે જે કલ્પનાથી પણ અલ હોય તે પણ તને અનુભવથી ગમ્ય થઈ શકે છે. એથી જ અનુભવસિદ્ધ તત્ત્વને અપલાપ કરી શકાય નહિ. કિયા અવંચક બન્યા વિના ફલાવંચક બની શકાતું નથી. ક્રિયા-અવંચકતા એટલે કે-શાસ્ત્રાનુસારી સદ્દગુર્વાદિ દ્વારા શાસ્ત્રને અનુસરી દશિત તને સ્વીકાર કરે અને સૂચિત અનુષ્ઠાનેનું યથાકાલ અને યથાશક્તિ સેવન કરવું તે છે. એ કિયા–અવંચતામાં ગુણસ્થાનક ભેદે આરાધનાને Page #27 -------------------------------------------------------------------------- ________________ પારમાલિક લેખસંગ્રહ [ ૨૩ય ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ “ઈચ્છાયોગિ” તે હોય જ અને એથી જ શક્ય અનુષ્ઠાનેને આરાધક છતાં અશક્યને વાંછુક પણ હોઈ શકે છે; છતાં વાસ્તવિક તે “શાસ્ત્રગિ " જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ “કિયા–અવંચતા છે. જેટલા જેટલા અંશમાં ક્રિયાઅવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અંશમાં જાગૃતિ દશા પ્રગટ થતી જાય છે. એ જાગૃતિ દશા એટલે મિથ્યાષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યજનિત આત્મિક સુખમાં દુઃખની કલપનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હોય, તેનાથી પરાભુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે “અનિદ્રિત દશા” તે છે. વિષયકષાયજનિત સામગ્રીમાં બાહિર સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્યજનિત આત્મિક સુખમાં બહિદુખ હોય પરંતુ આંતરિક તે સુખ જ હોય. અર્થાત્ મિથ્યાત્વ અંધ જેને માટે જે આન્તરસ્કૂટ પ્રકાશરૂપ ઝગઝગત દિન હોવા છતાં નિશારૂપ હોય અને એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની ની અજ્ઞાનરૂપ નિદ્રા દશા” હોય ત્યારે તેવી સ્થિતિમાં જ જીની પરિપૂર્ણ જાગૃતિ હેય તે “અનિદ્રિત દશા છેઃ તથા મૂઢ અજ્ઞાની જીની વિષયકષાયજનિત સામગ્રીમાં સુખની ક૯૫નારૂપ જે જાગૃતિ હોય તે જ સ્થિતિમાં જેઓનું પરમ ઔદાસીન્ય હેય બલકે જેઓની ઘણું કે સર્વથા નિરપેક્ષતા હોય, તે “જાગૃતિ દશા” છે.