________________
૨૧૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
અથવા નિવૃત્તિમાર્ગ કહેવાય છે; કે જેમાં બાહ્ય આવશ્યકાદિ ક્રિયા પણ હાતી નથી, માત્ર સમતા યા તે નિવિક સમાધિ ડેાય છે. નિવિકલ્પક એટલે માસિક વૃત્તિઓના સંપૂર્ણ નિષ્ઠ, જેને ‘શુદ્ધ ઉપયાગ ’ કહેવાય છે. એ દશા આઠમાથી મારમા ગુણસ્થાનક સુધી હાય છે. જેના અંતે ૮ ઉનગરદશા > અથવા તે ‘પ્રાતિભ’ નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે કેવળજ્ઞાનરૂપ જ્યાતિ પ્રગટ થાય છે. એ નિવૃત્તિમાને જ સમાધિ ' યા તે અસંગાનુષ્ઠાન કહેવાય છે.
'
• ધમેઘ
?
(
ચાગના ખીજા પણ અનેક ભેદ છે. સ્થાન, વર્ણ, અથ આલેખન અને અનાલ મન, પ્રથમના એ કચેાગ ’ છે, જ્યારે ખાકીના ત્રણ ‘જ્ઞાનયેાગ ' છે. આ ચેાગની શુદ્ધિ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયાગરૂપ શુદ્ધ આશય પંચક દ્વારા થાય છે. એ જ પ્રકારે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ ચાગના પાંચ ભેદ છે. એમાં વૃત્તિસંક્ષયના બે ભેદ છે. ચિત્તવૃત્તિસંક્ષય ( જે ખારમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) અને ચાગવૃત્તિ-સંક્ષય ( જે ચૌદમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે. ) તેવી જ રીતિએ ઇચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય રૂપ ત્રણ ભેદો છે, જેમાં ઈચ્છાયાગ પ્રાયઃ ચતુર્થાંથી, શાસ્રયાગ પંચમથી સક્ષમ પર્યંત અને સામર્થ્ય ચૈાગ અષ્ટમ ગુણસ્થાનકથી શરૂ થાય છે. એ સામર્થ્યના પણ ધ સંન્યાસ અને ચેાગસંન્યાસરૂપ એ ભેદ છે. ચિત્તવૃત્તિના પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ હેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાયે પશમિક ધર્મોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org