Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ - ક પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૯ ચોગ-મીમાંસા [પ્રસ્તુત લેખ એક વિદ્વાન મુનિવર્યશ્રીની નેંધ ઉપરથી સંગ્રહિત છે. તેમાં મેં કેટલાક શબ્દો તથા વાક્યોને યથાસ્થાને ઉમેરો કરી યથામતિ સંકલન કરી મૂકેલ છે. પિતાની વાસ્તવિક દશાનું ભાન કરાવે તેવો અતીવ ઉપયોગી જણાયાથી આ લેખ તરીકે પ્રસિદ્ધ કરાય છે. પેગ પર શાસ્ત્રીય દષ્ટિએ અબાધિત વિમર્શ-વિશિષ્ટ વિચારને સ્થાન હાઈ લેખનું નામ “ગ–મીમાંસા' રાખ્યું છે. -સં] “નો કો' જેના ચેગે આત્માનું મુક્તિ સાથે બરાબર જન થાય, તે “યોગ” કહેવાય છે. એ આચારરૂપ પણ હોય અને પરિણામરૂપ પણ હોય. જે આચારરૂપ રોગ છે, તે કર્મયોગ કહેવાય છે અને જે પરિણામરૂપ ગ છે તેને જ્ઞાનયોગ કહેવાય છે. કર્મગમાં આચારની મૂખ્યતા અને પરિણામની ગૌણતા છે અને જેમાં માત્ર પરિણામની જ મૂખ્યતા છે તે જ્ઞાનાગ કહેવાય છે. કમળમાં શુભ ઉપગની દશા હોય છે, જેને સવિકલ્પક દશા કહેવાય છે. અથવા તે પ્રવૃત્તિમાર્ગ (એસ થી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ) યા તે ભેદે પાસના કહેવાય છે, કે જેમાં જગત્ માત્રથી પિતાને આત્મા ભિન્ન રૂપે છે–એવું ધ્યાન કરાય છે. ચોથા ગુણસ્થાનથી આરંભી થાવત્ સાતમા સુધી શુભેપયોગ યા તે ભેદોપાસનાની મૂખ્યતા હોય છે. બાદ અભેદ પાસનાને એટલે કે-પરમાત્મા સાથે આત્માને અભેદ સિદ્ધ કરવા આરંભ થાય છે. એટલે કે-નિરંજનનિરાકાર પરમાત્માનું જે ધ્યાન તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ અભેદ પાસના ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 27