Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૨૧૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા પૂર્વોક્ત દષ્ટિએમાં આદ્ય ચાર પ્રતિપાતિની પણ છે અને સાપાય પણ છે, જ્યારે અંતિમ ચાર અપ્રતિપાતિની છે. કદાચ શ્રેણિકાદિની માફક સાપાય હેઈ શકે, પણ એમાં માત્ર કાયિક જ દુઃખ હોય, કિન્તુ માનસિક ભાવના તે નિર્મળ જ હોય. એગોમાં પણ સાઝવતા અને નિરાશવતા તથા સાપાયતા અને અના પાયતા હોય છે. જેમાં પાપબંધની શક્યતા હોય તથા કમબંધજનિત દુઃખોની શક્યતા હોય તેને સાશ્રવ અને સાપાય કહેવાય છે. વૃત્તિસંક્ષયાગ તે નિરાશ્રય જ હોય, કેમકે–એમાં અજ્ઞાન કે વિકલ્પજન્ય વૃત્તિઓનું અસ્તિત્વ હોતું નથી. પ્રથમની ચાર દૃષ્ટિમાં અજ્ઞાનબાહુલ્ય હાઈ પ્રતિપાત સંભવિત છે. એમાં અપાય પણ સંભવિત છે. પરંતુ એને અર્થ એ ન થાય કેપ્રથમની ચાર પ્રતિપાતિ જ છે. અન્યથા, અગ્રેતન ચારને લાભ જ થાય નહિ. ચરમાવર્તી જે જીવે ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આવી ગયા હોય, તે જ વસ્તુ ત્યા આદ્ય ચાર દષ્ટિઓના અધિકારી બને છે. તે જ શાન્ત ઉદાતાદિ પ્રકૃતિમય હેય, કિન્તુ સુત્વાદિ પ્રકૃતિમય ભવાભિનંદી જીવ આદ્ય ચાર દષ્ટિના વાસ્તવિક અધિકારી બની શક્તા નથી. ભવાભિનંદી જી અચરમાવતમાં નિબિડ મિથ્યાત્વના ઉદયના કારણે વિવેકચનથી પરાંભુખ હોય છે તથા વિપર્યાસ બુદ્ધિમંત હોય છે અને એથી માત્ર કાદર માટે જ ધર્મક્રિયાના આચરનારા હોય છે. એટલે એમનું અનુષ્ઠાન શુદ્ધ હેતું નથી, કિન્તુ કુતર્ક અને તજનિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27