Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૧૯ અભિનિવેશથી કલંકિત થયેલું હોય છે. જ્યારે જે જ મિથ્યાત્વની મંદતાના પ્રભાવે કુતર્કથી અને મિથ્યા અભિનિવેશથી દૂર હડ્યા હોય, તેઓ ક્રમશઃ ચરમાવતની નજદિકમાં આવે છે અને ભવિતવ્યતાના પેગે ચરમ યથાપ્રવૃત્તિકરણ પર્યત પહોંચી શકે છે. ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નિકટમાં હોવાના કારણે તથા અપૂર્વકરણરૂપ કાર્યનું ઉત્પાદક હેવાના કારણે અપૂર્વકરણ” જ છે. અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પાંચમી સ્થિરાદષ્ટિને લાભ થાય છે, જે સમયે એક્ષપ્રાપક અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રવૃત્તિ થાય છે અને ઔદયિક કર્મના પ્રભાવે વિષયાદિને ઉપભેગા થવા છતાં તે હેયતા માનીને જ નિરસભા થાય છે. આ બન્નેને અનુક્રમે “સપ્રવૃત્તિપદાવહ (શાસ્ત્રાવિરૂદ્ધ પ્રવૃત્તિથી પ્રાપ્ય જે મેક્ષપદ તેનું પ્રાપક) તથા વેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. અામ સ્ત્રો કાર = ચત્તા ઘરે ગુમારે ૨n afસ-મારા ફોઈ ક્ષતિ સત શાઘમ” પ્રથમની ચાર દૃષ્ટિમાં “અવેદ્યસંવેદ્યપદની તથા પ્રકારની ઉબણતા-ઉગ્રતા હોવાના કારણે વાસ્તવિક નિર્મળ હેતે નથી, માત્ર “શ્રુતજ્ઞાન” માની શકાય; જેને સકલ શાસ્ત્ર-અવિધિ-અર્થનિર્ણાયકજ્ઞાન તરીકે માનવામાં આવે છે, કિંતુ પદાર્થગ્રાહિ માત્ર જ્ઞાન તે નિબિડ મિથ્યાષ્ટિ એને જ હોય. તેવું જ્ઞાન અપુનબંધકાદિને ન હોય; છતાં પ્રમાણુનયનિક્ષેપાદિથી યુક્ત મહાવાકયાર્થરૂપ સૂક્ષમ યુક્તિગમ્ય “ચિંતાજ્ઞાન પણ ન હોય, તેમજ તાત્પર્યગ્રાહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27