Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 20
________________ ૨૧૮ ] શ્રી જી. અ. જેન ગ્રન્થમાલ માનીય જ મને છે. આ જ કારણે ‘અરિહંતચેયાણું ’ સૂત્રમાં સાધુ અને શ્રાવક-ખન્નેને ઉદ્દેશી કાચેાત્સગ કરણમાં વંદનાદિ છ કારણે। દર્શાવવામાં આવ્યા છે. એમાં સાધુને પૂજા-સત્કારાદિ, કે જે વસ્ત્રાદિદ્વારા થાય છે, તેના તા સાક્ષાતકરણના નિષેધ છે; તેા પૂજા આદિનિમિત્તે કાચેાત્સગ - કરછુ કેમ સ’ભવી શકે ? એથી જ સાખીત થાય છે કે–સાક્ષાત્ કરણી નિષેધ છતાં બીજા ચેાગ્ય વાદ્વારા કરાવણમાં અને અનુમેાદનમાં સાધુઓને નિષેધવામાં આવેલ નથી. એ નિષેધ નહિ હોવાના કારણે જ દ્રવ્યસ્તવની અનુમાદના હોઈ શકે છે અને એથી જ અપુનમઁધકાદિના ભાવાજ્ઞાના કારણભૂત અનતા એવા દ્રવ્યાનુષ્ઠાનની પણ અનુમાન્નના હાઈ શકે છે: કારણ કે—એ જીવામાં ધમ બીજના વપનની ચેાગ્યતા પ્રગટ થઈ ચૂકી હોય છે. ધમનું ખીજ ભાવાજ્ઞા પ્રત્યે સદ્ભાવ કિવા મહુમાન જે આત્મામાં પ્રગટ થાય તે છે, અથવા તેા ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાના પાલનમાં પણ બહુમાન પ્રગટ થાય તે છે. જેમ શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે કુશલ ચિત્તાદિ પણ ધર્મના બીજરૂપે વર્ણવામાં આવ્યા છે, અથવા તે શુદ્ધ ધર્માનુષ્ઠાન અને તેના કર્તા જીવા પ્રત્યે આદર અને બહુમાન પણ ધર્માંના ખીજ તરીકે વર્ણવવામાં આવ્યા છે; તેમ ભાવાજ્ઞાના કારણરૂપ દ્રવ્યાજ્ઞાના પાલન પ્રત્યે આદર અને બહુમાન એ પણ ધર્મનું બીજ છે. જેમ અયેાગ્ય ભૂમિમાં ક્રિયમાણુ ખીજનું વપન નિષ્ફળ છે, તેમ અપ્રશાંત ચિત્તવાળા પ્રાણીમાં ધર્મ બીજનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27