Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૨૨૨]. શ્રી જી. એ. જેન ચન્થમાલા અપુનબંધક જીવમાં એવી ચેગ્યતા પ્રગટ થઈ જાય છે કે–તેઓમાં ધર્મબીજનું વપન થઈ શકે છે અને કેમિક શુદ્ધિનું પણ તે પાત્ર બની શકે છે. એથી જ એની તત્ત્વજિજ્ઞાસા તથા શુશ્રુષા તીવ્ર હોય છે, એટલે જ એનામાં આગમવચન સમ્યગ્રતયાં પરિણમી જાય એવી યેગ્યતા પ્રગટ થઈ જાય છે. એ આસનસિદ્ધિક મતિમાન્ ભવ્ય હેવાના કારણે ઈહલેકની સામગ્રીની સજાવટમાં યા તે પૂતિમાં અનાસક્ત હોય છે, જ્યારે પારલૌકિક કલ્યાણસાધક સામગ્રી પ્રત્યે એની દષ્ટિ કેન્દ્રિત થઈ ગયેલી હોય છે. પારલૌકિક કલ્યાણનું દર્શક યા તે જ્ઞાપક શાસ્ત્ર જ હોય છે, એ તેને અફર નિર્ધાર હોય છે, કારણ કે-એને એ ખ્યાલ હોય છે કે-“ધર્મ વિના કલ્યાણ હાય નહિ, જ્યારે ધર્મજ્ઞાપકતા એ સદાગમમાં જ સ્થિત છે, એટલે ધર્મની આરાધના કરવી હોય તે શાસ્ત્રની જ ઉપાસના કરવી જોઈએ.” શાસ્ત્રની ઉપાસના એટલે ભગવંતની ઉપાસના. એની જ આજ્ઞાનું પાલન કરાય તે જ ધર્મ થાય. દિ શાસ્ત્રની આજ્ઞાનું વિરાધન કરવામાં આવે તે અધર્મ જ થાય. જેમ ચક્રવર્તીની આજ્ઞાને ભંગ , મહા અનર્થજનક બને છે અથવા તે જેમ ઔષધિ અવિધિથી સેવન હાનિકર બને છે, તેમ શાસ્ત્રનું પણ યથેચ્છ સેવન હિતકર બને છે. એ શાસ્ત્ર અતીન્દ્રિય આત્મા અને પુણ્ય-પાપાદિ તત્ત્વનું પ્રકાશક છે અને ધર્મ–અધર્માદિનું વ્યવસ્થાપક છે. તે અતીન્દ્રિય અર્થના દૃષ્ટા વીતરાગનું જ પ્રમાણભૂત હોઈ શકે. અતીન્દ્રિય અર્થના સાક્ષાત્કારમાં રાગ, દ્વેષ અને મેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27