Book Title: Yog Mimansa
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ૨૨૪ ] શ્રી જી. અ. જૈત માલા છે. એથી જ અનુષ્ઠાનસેવનમાં શાસ્રલક્ષી હૈાય છે, એટલે એનામાં લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિની અને ભાવાણાના પાલનની પણ ચાગ્યતા પ્રાપ્ત થતી જાય છે. એ અપુનઐધક જીવ મિથ્યાત્વની અતિ મંદતાના પ્રભાવે અસગ્રહથી રહિત તથા ભગવત્કથિત અનુષ્ઠાનામાં દત્તચિત્ત અને ઉપયુક્ત બની ગયેલા હાય છે. માત્ર એને સમ્યગ્દન નહિ હાવાના કારણે વિશિષ્ટ ધ નથી. આમ છતાં શકયતાનુસાર એ જીત્ર અર્થાંના પર્યાલાચક હોય છે, સૂત્ર, અર્થ અને ભગવંત પ્રત્યે આદરશીલ હાય છે, ગતાનુગતિકથી પર હાય છે અને સાચા ગુણેાના રાગી હાય છે. અપાર સ’સારસાગરમાં અનેક દુઃખાને સહુવાવાળા એવા મને મહાપુણ્યે દુલ ભતમ પ્રભુદન પ્રાપ્ત થયું છે’– આ પ્રકારે અપૂર્વ પ્રમાદવાળા હોય છે, તેમજ વિધિનું પૂર્ણુ પાલન નહિ થવા છતાં તેના રસિક ડાય છે, વિધિપૂર્વક અનુષ્ઠાનના પાલક પ્રત્યે બહુમાની હાય છે, વિધિભંગના અતીવ ભીરૂ હાય છે, સાથે જ કના નિયેાજનથી મદ્યભાવે પાપક્રિયાકારક છતાં તીવ્રભાવે અકર્તા હાય છે, તત્ત્વના પરમ શુશ્રૂષ હાય છે, દેવ-ગુદિના યથાસમાધિ સેવક અને પૂજક હાય છે તથા ધર્મના અત્યંત રાગી હાય છે. અતઃ એનું અનુષ્ઠાન અપ્રધાન અથમાં દ્રવ્યરૂપે ગણાતું નથી, કિન્તુ ભાવાજ્ઞાના કારણરૂપે પ્રધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાય છે. જ્યારે સત્કૃષ’ધને પણ શુદિના ચેાગે અસગ્રહથી નિવૃત્ત થવા છતાં દત્તચિત્ત અને ઉપયુક્ત નહિ હાવાના કારણે ભાવાનાના ચેાગ્યતાવાળા ગણી શકાતા નથી. સાથે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27