Book Title: Yog Mimansa Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૧૧ સંન્યાસ–ત્યાગ અને ક્ષાયિક ધર્મોના આઠમા ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થ પ્રયાસ. ગસંન્યાસ એટલે સંપૂર્ણ કાયિક વૃત્તિને નિરોધ, જેને “અગિ દશા” કહેવાય છે, જે શેલેશીકરણનું ફળ છે. એ જ રીતિએ તે તે રોગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દષ્ટિ (શુદ્ધ પરિણામજન્ય વિશેષ બેધ) એ પણ ગ જ છે. આ યુગોની પ્રાપ્તિનું કારણ તે તે અનુષ્ઠાન છે. જેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઆ ચાર નામે છે. પૂર્વોક્ત સ્થાનાદિના ઈરછા, પ્રવૃત્તિ, સ્થિરતા તથા સિદ્ધિ કાર્ય છે અને એના પણ પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કાર્ય છે. ગને વાસ્તવિક કાળ સંયમદશાને કાળ છે. તે પૂર્વે ઉપચારથી ગદશા માની શકાય. સમ્યગ્દર્શનના અસ્તિત્વમાં મૂખ્યતયા પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન હોઈ શકે તથા શાસ્ત્રની સન્મુખતા સંભવી શકે. આમ છતાં અપુનબંધકદશાથી પણ વેગને પ્રારંભકાળ માની શકાય, પણ તે પૂર્વમાં તે અસંભવિત જ ગણાય. જ્યાં સુધી જીવ ચરમાવર્તી બને નહિ, ત્યાં સુધી એને ગની દશા પ્રાપ્ત જ ન થાય, એટલું જ નહિ બલકે યોગ્યતાની પણ પ્રાપ્તિ થાય નહિ. વધુમાં ગની દૃષ્ટિએ વાસ્તવિક ગદશાનું શ્રવણ કરવાની પણ ગ્યતા પ્રાપ્ત થાય નહિ. તદુવિષયિણ જિજ્ઞાસા પણ ચરમાવતમાં જ થાય. જે જીવ ચરમાવર્તમાં છેલ્લા પુદ્ગલપરાવર્તમાં હોય, સંસારથી સ્વાભાવિક ઉદ્વિગ્ન હોય, તીવ્રભાવે પાપકર્તા ન હોય, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમંત હય, અભિનિવેશી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27