Book Title: Yog Mimansa Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 6
________________ ૨૧૪] શ્રી જી. એ. જેચન્થમાલા માટે અરુણાદયક૯૫ પ્રાતિજ્ઞાનની અનુભવજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે થઈ જાય છે. એ દશાના કાળને “ધર્મસંન્યાસ” યા તે “ચિત્તવૃત્તિસક્ષય રૂપ “સામર્થ્યોગને કાળ કહેવાય છે. બાદ પરમાત્માના સ્વરૂપને આવિષ્કાર કાળને ફળકાળ કહેવાય છે. એ કાળમાં કઈ પણ ધ્યાન હેતું જ નથી. ત્યાર બાદ પૂર્ણ જ્યોતિ સ્વરૂપ આવિષ્કારાર્થે જે ધ્યાન કરાય અને સર્વથા યોગના નિરધરૂપ જે ફળ આવે, તેને સર્વ સંન્યાસ ” યા તે કાયિકવૃત્તિ નિરોધરૂપ “સામર્થ્ય ગ” કહેવાય છે, જેને “અગ” પણ કહેવાય છે. જેના અસ્તિત્વમાં પાધિક સર્વ ગુણોને વિધ્વંસ થાય છે અને ‘પૂર્ણ બ્રહ્મ અને અનંત ગુણમય જ્યોતિને પ્રાદુર્ભાવ થાય છે; જેને ઈતર દર્શનકારે “નિર્ગુણબ્રહ્મ કહે છે અને તિમાં જ્યોતિને સમાવેશ કહે છે-અભેદ કહે છે. વસ્તુતઃ એ દશામાં સાહજિક અનંત ગુણોને પ્રાદુર્ભાવ થાય છે. ગપ્રાપ્તિની મૂળ ભૂમિકા અપુનબંધક દશા છે. યદ્યપિ અપુનબંધકાદિને પણ જેઓ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને માત્ર એક જ વાર બંધ કરે, તે “સમૃદુબંધક” અને ન કરે તે “અપુનબંધક” કહેવાય છે. સકૃતબંધક જીવ પણ અપુનબંધકની ચેગ્યતા સંપાદક છે, જેને સંસાર દેઢ-દુગલપરાવર્ત હોય છે. તે જો કે ચરમાવતને પામેલ નથી, કિન્તુ સમીપવર્તી હોવાથી ભાવિમાં પામવાની તેની યોગ્યતા છે. અનંતા પુદ્ગલપરાવર્ત અપાવી આ સ્થિતિએ-ચરમાવતની સામીપ્યમાં પહોંચવું એ પણ વિરલ જેમાં સંભવિત છે. જો કે એનું અનુષ્ઠાન તે અપ્રધાન જ છે, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27