________________
૨૨૦ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા દંપર્યાર્થરૂપ સર્વત્ર હિતકારી તથા સનુષ્ઠાનમાં પ્રવર્તક ભાવનાજ્ઞાન” પણ ન હોય. એ તે સમ્યગ્દષ્ટિમાં જ હેય. યદ્યપિ માસતુષાદિવટુ સમ્યગ્દષ્ટિમાં પણ ચિંતાજ્ઞાનને અભાવ અનુભૂત થાય છે, તથાપિ ગીતાર્થ ગુર્વાસા પાતંત્ર્ય હોવાના કારણે અને જ્ઞાનના ફળરૂપ શ્રદ્ધા અને વિરતિ હવાને કારણે એઓમાં ચિંતાજ્ઞાન માનવામાં બાધ નથી.
મુક્તિને વાસ્તવિક અષગુણ પ્રગટ થયા બાદ અપનબંધકાદિ કથંચિત્ પૌગલિક સુખની અપેક્ષાએ ધર્મક્રિયાને કરનાર છતાં તેનું અનુષ્ઠાન વિષ કે ગરલ થતું નથી, પરંતુ તહેતુઅનુષ્ઠાન રહે છે, કારણ કે-એની અપેક્ષા વાસ્તવિક જ્ઞાન થયા બાદ વિનાશીની છે. અર્થા–એનામાં પ્રજ્ઞાપક ગુરૂના યોગમાં ધર્મદેશનાના શ્રવણ બાદ પ્રજ્ઞાપનાની ગ્યતા આવી ગઈ છે. માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી જ આપાતમાં અપેક્ષા હોવા છતાં ભાવિમાં એ અપેક્ષા નિવૃત્ત થઈ શકે છે. એથી જ શાસ્ત્રોમાં સૌભાગ્યાદિની ઈચ્છાથી તે તે યોગ્ય જીને હિણ્યાદિ તપનું વિધાન પણ કરવામાં આવ્યું છે.
વાસ્તવ્ય અદ્વેષગુણ પ્રગટ થયા બાદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરાતું હોય અથવા તે જે પરંપરાએ મુક્તિનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનને ‘તહેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અર્થાત્ આત્માની સિદ્ધિને માટે જે ક્રિયા-સનુષ્ઠાન થાય તેને તદુહેતુ અનુષ્ઠાન કહેવાય છે.
જ્યારે મિથ્યાત્વ અતિ મંદ થઈ જાય, ત્યારે મિત્રાદિ દૃષ્ટિએ પણ અપુનબંધકાદિ પ્રકારે માગભિમુખ કરી ભાવના કારણરૂપ દ્રવ્યોગ બને છે અને મોક્ષનું વૈજન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org