SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૧૫ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વ્યવહારવડે અર્થાત્ સદ્નુષ્ઠાનના અભ્યાસરૂપ કિયાએ કરી અને ગીતાર્થ ગુર્નાદિની પારતઋતાએ ભાવિમાં એ અપવર્તનશીલને એગ્ય થવાથી ક્રમિક શુદ્ધિનું પાત્ર બની શકે છે. એ જીને દ્રવ્યસમ્યત્વ અને દ્રવ્ય દીક્ષાની પ્રાપ્તિ કરાવી મુક્તિ માં મોકલ્યાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, તથાપિ મૂખ્યત્વે વેગની ભૂમિકાને પ્રારંભકાળ અપુનબંધક દશાથી છે અને એ જ મૌનીન્દ્ર વ્યવહારમાર્ગને અર્થાત્ માર્ગમાં પ્રવેશને એગ્ય છે. એ અપુનબંધક જૈન પણ હોઈ શકે અને ઈતર પણ હોઈ શકે. શુદ્ધ અનુષ્ઠાનકારી જીના નિરીક્ષણથી જેઓના માનસમાં તે સદનુષ્ઠાનકારી જી પ્રત્યે આદર અને બહુમાન પ્રગટ થાય તથા ભવઉદ્વેગ સહિત શુદ્ધાનુષાનકરણની ઈચ્છા થાય, તે જ અપુનબંધક દશાને પ્રાપ્ત થાય છે. એટલે કે–એ જ લેકર ધર્મની પ્રાપ્તિ માટે અધિકારી બને છે, કારણ કે–તેઓના મિથ્યાત્વની અત્યંત મંદતા થઈ ગઈ છે. એટલે એમનું મન અંશમાં શુદ્ધ બનેલું છે, તેથી જ ધર્મબીજના વપન માટે ચોગ્ય બનેલું છે. ધર્મબીજ ઉપર કથિત મુજબ જ છે. –ઝાર, ૨- frfસ, રૂ-મવિઘ, ક–સરાજ:, ૯fairણા (તત્ત્વની જિજ્ઞાસા), તજ્ઞતેવા જ શુદ્ધાનુEનઝક્ષણમ્ !” આ ધર્મ બીજે કહેવાય છે. આ ધર્મબીજના ઉપાદાન (ગ્રહણ) સમયે જેમ અપ્રમત્ત સરાગ યતિ તેને વિતરાગદશાની પ્રાપ્તિમાં જે અનુભવસિદ્ધ આનંદ અથવા અતિશયને લાભ થાય છે, કારણ કે--તથાવિધ વિશિષ્ટ ક્ષપશમ થયો છે તેવી જ રીતિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249625
Book TitleYog Mimansa
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy