________________
૨૧૬]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અભિન્ન ગ્રન્થિ જીવને પણ શરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી મિથ્યાત્વની મંદતા અને સમ્યકત્વની સન્મુખતા થવાથી તથાવિધ ક્ષયોપશમના ગે ગબીજના ઉપાદાન સમયે કેઈ અપૂર્વ માત્ર સ્વાનુભવસિદ્ધ અતિશયિત આનંદ પ્રાપ્ત થાય છે. ધર્મસંગ્રહમાં “મવાળા અનુયાગર' ઈત્યાદિ કથનથી પણ સિદ્ધ થાય છે. એટલું વિશેષ કે–આ ગબીજેનું શ્રી જિનેશ્વરદેવાદિ પરત્વે પ્રશસ્ત કુશલ ચિત્ત ઈત્યાદિનું ઉપાદાન જૈનદર્શનાભિમત અપુનબંધક કરી શકે છે, જ્યારે ઈતરદર્શનાભિમત અપુનબંધમાં તેની ગ્યતા માત્ર હેય છે. તે જ્યારે જૈનદર્શન નમાં આવે ત્યારે આનું ઉપાદાન કરી શકે છે. સિવાય બીજા અપુનર્ધધક અપ્રાપ્ત જેમાં તે તેની ગ્યતા જ હેતી નથી.
અપુનબંધક દશા પ્રાપ્ત થાય, એટલે મુક્તિ પ્રત્યે અચરમાવર્તમાં ગાઢ મિથ્યાત્વના સહકારથી જે દ્વેષ થયો હતે તે નાબૂદ થઈ જાય છે અને આત્મીય દશાને અષ ( સંસાર પ્રત્યે સહજ ઉદ્વેગ અને મોક્ષ પ્રત્યે સાચી રુચિ) આવી જાય છે. તે તે દ્વેષાદિને સંસારની ઈચ્છાથી સેવે નહિ, બલકે સંસારના કાર્યોમાં નિરસતા હોય અને દેવતવાદિના કાર્યમાં વધુ રસ હોય. એ જીવને ત્યાર બાદ સાચા તત્ત્વની જિજ્ઞાસા થાય; બાદ સદ્દગુરુનું શોધન, એમની પરીક્ષા, એમને સ્વીકાર, એમની ઉપાસના-આ રીતે કરી એ જીવ ક્રમિક શુદ્ધિ કરે અને વાસ્તવિક “ગાવંચક બને. એટલે કે-જિજ્ઞાસા અને અથિત્વભાવે પરીક્ષા પૂર્વક સદ્ગુરુને સમાગમ સાધે તથા તેમની ઉપાસના આદિ કરે, તેનું શ્રવણ કરે
ચાહે છે. વાત છે,
તે ન
-
ક્રમિક ચરકાર એમની અને એની સાચા તના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org