________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૨૫ તેવા અને વાસ્તવ અર્થની પર્યાચના, વાસ્તવ્ય ગુણાનુરાગ, પૂર્વમાં અપ્રાપ્ત એવા પણ અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિથી જનિત પ્રમદ, વિધિભંગજનિત દુઃખ અને તથાવિધ સંસારભીતિ નહિ હેવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન અર્થમાં-તુચ્છરૂપ અર્થમાં દ્રવ્યરૂપે સમજવું. માત્ર અનુષ્ઠાન પવિત્ર હાઈ સાંસારિક ભેગફલજનક સમજવું, જે ભેગફલ ભાવિમાં સંસાર અને દુઃખવર્ધક હોય છે. શુભ અનુષ્ઠાનની સવિષયતાના પ્રતાપે જ અભને અનંતશઃ રૈવેયકેમાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણગોચર થાય છે. અભવી ભવાભિનંદીને સુખની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ જ મૂખ્ય કારણ છે; પરંતુ અભળે કરેલું શુભાનુષ્ઠાન મુક્તિ અદ્વેષ રૂપે હેયે છતે સદ્ભત (સાચી) મુક્તિરૂપ નથી, કિન્તુ તેની મુક્તિ સ્વર્ગથી અભિન્નપણે પરિણમિત હોય છે. એથી જ તેનું અનુષ્ઠાન સદનુષ્ઠાન રાગpજક નથી. અતઃ અભવ્યની કદાપિ પણ મુક્તિ હોતી નથી, જ્યારે ભવ્ય શરમાવર્તી જીવનું મુક્તિઅદ્વૈષત્વ સંભૂત મુક્તિરૂપ હેઈ સદનુષ્ઠાન રાગપ્રાજક હોય છે. અર્થા–અભને ફલના વિષયમાં ઠેષ હેતે નથી, જ્યારે ભવ્ય શરમાવતને ફલ અને ફળના સાધન પ્રત્યે છેષ નથી હોતે. એ રીતે મુક્તિઅદ્વેષ નામકરણ એક હેવા છતાં બન્નેમાં તફાવત જાણ.
યદ્યપિ જેમ પ્રજ્ઞાપક સદ્ગદિકના વેગમાં પ્રજ્ઞાપ્ય અપુનબંધકાદિને અસહત્યાગ પરંપરાએ રત્નત્રયીને હેતુ બને છે, માટે અપુનર્ધધકાદિનું અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુકાન કહેવાય છે, તેમ સમૃદુબંધકાદિને પણ અસહ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org