SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૨૯ વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વને પ્રબળ ઉદય હોય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થતું નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કા ફલિભૂત થઈ શક્તા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે. અપ્રશાંતમતિક જીવના ચિત્તમાં શાસ્ત્રના અભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે, કારણ કે અયોગ્ય હેઈ અનધિકારી છે. એથી જ શાસ્ત્રસદ્ભાવ પ્રતિપાદનરૂપ ધર્મબીજ એના ચિત્તમાં વાવી શકાય તેમ નથી, છતાં પરીક્ષા વિના ધર્મબીજનું વન કરવામાં આવે તો એ જીવ ધર્માનુષ્ઠાનનું વિપરીત પણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પર્યટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભ્રમણ કરનાર બને. જ્યારે જીવમાં પરલેકપ્રાધાન્યને ભાવ પ્રગટ થાય અને એથી પરલેકસાધક શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશને શુભ પરિણામ ક્રમશઃ પ્રગટ થાય. એ પાંચેય આશયે કાંઈક બાહ્ય ક્રિયારૂપ હોવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તુચ્છરૂપે ગણાય છે, બલકે હાનિકર પણ બની જાય. fmક્ષિarf૬ વિશેષણેથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249625
Book TitleYog Mimansa
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages27
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy