Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 13
________________ મુનિ મહારાજશ્રી વિનયવિજયજીનું જીવન ચારિત્ર. વનની શરૂઆત. coming events cast their shadows before. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય. यथा मृत्पिडतः कोकुरुते यद्यदिच्छति एवमात्मकृतं कर्म मानवः प्रपिपद्यते ( જેમ માટીના ગળા કુંભાર ઇરછીત આકાર કરી શકે છે તેમ દરેક માણસ પોતાનું સારું કે નઠારૂં નસિબનું બંધારણ પિતાની જાતે જ મેળવી શકે છે. * આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કરી વર્ષોના પરીશ્રમ પછી સ્પષ્ટાર્થ અને વિ. વેચન યુક્ત દેવ, ગુરૂ, અને ધર્મને ઓળખાવતા કિંમતી સાહિત્યને ખજાને આ પણા માટે અર્પણ કરનાર મુનિ શ્રી વિનયવિજયજીના વર્તમાન જીવનની શરૂઆત કાઠિયાવાડના એક નાના ગામડામાંથી થાય છે. છોડવડી ગામ જુનાગઢ નજીકનું એક ગામડું છે, કે જ્યાં દેવકરણ જાદવજી નામના વિશાશ્રીમાળી વણિક ગ્રહસ્થને ઘરે તેમને જન્મ સં. ૧૯૨૭ ના આષાઢ વદી ૧૧ ના રોજ થયો હતો. આ વખતે તેમનું નામ વીરજી રાખવામાં આવ્યું હતું. માતા-પિતાનો મુખ્ય ગુણ પુત્રવાત્સલ્યને હોય છે, અને તેમાં પણ દેવકરણ શેઠને ત્યાં એકજ સંતાનની પ્રાપ્તિ હોવાથી તેમને બહુ લાડથી ઉછેરવામાં આવતા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 628