________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩. ગંડોલાનાજીવ ૬. લાલીયા, ૯. પોરાના જીવ, એવી રીતે બેઇંદ્રિયના અનેક ભેદો છે. ૧૮ હવે તેઈદ્રિયના ભેદ બતાવે છે. ૧. કાનખજુરા, ૭. ઉધહી, ૧૩. છાણના કીડા, ૨. માકડ, ૮. મંકોડા, ૧૪. ગીંગોડા, ૩. ધનેડા, ૯. જૂ,
૧૫. ઈયળ ૪.ગડિયા, ૧૦. કુંથુઆ ૧૬. કીડીયો, ૫. ધીમેલ, ૧૧. વિષ્ટાના કીડા ૧૭. ગોપાલક, ૬. સાવા, ૧૨. ઇંદ્રગોપ, એવી રીતે તે ઇંદ્રિયના ભેદ અનેક છે. ૧૯. હવે ચૌરિંદ્રિયના ભેદ બતાવે છે. ૧. વીંછી, ૪. ભમરી, ૭. ડાંસ ૧૦. કંસારી, ૨. ઢીંકણ, (બગા) ૫. તીડ, ૮. મચ્છ૨, ૧૧. કોઈવાડા ૩. ભમરા, ૬. માખી, ૯. પતંગિયા, એ પ્રકારે ચૌરિદ્રિયના અનેક ભેદો છે. ૨૦ હવે તિર્યંચ પંચેદ્રિયના ભેદ બતાવે છે.
૧. જલચર, ૨. સ્થલચર, ૩. ખેચર, ૪. ઉરપરિસર્પ, ૫. ભુજપરિસર્પ,
એ તિર્યંચ પંચેંદ્રિયના નામ કહ્યા, હવે તેના બે ભેદ નીચે મુજબ બતાવે છે.
સંમૂર્ણિમ તિર્યચપચંદ્રિ-માતાપિતાના સંયોગ વિના ઉત્પન્ન થાય
૨. ગર્ભજ તિર્યંચપંચેંદ્રિ, માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થાય છે,
એવી રીતે તિર્યચપચંદ્રિયના બે ભેદ કહ્યા, ૨૧. મનુષ્યના ભેદ બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org