Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨૧. કુણાલદેશ, સાવથીનગરી, ૨૨. લાટદેશ, કોડવરષનગર, ૨૩. અવંતીદેશ, ઉજ્જયિનીનગરી,
તથા મહારાષ્ટ્ર કોકણ, મરુસ્થલ, મેદપાટ, નયપાલ વિગેરે ઘણા દેશોમાં જૈનધર્મનો પ્રચાર બહુ જ સારો હતો.
(મહાવીરસ્વામીથી બોધ પામેલા રાજાઓ.) મગધદેશનો રાજા શ્રેણિક તથા તેનો પુત્ર કોણિક, ૨. વિશાલાનગરીનો રાજા ચેડા મહારાજા, ૩. કાશી-કોશલ દેશના રાજા, નવમલ્લિય જાતિના, નવ લચ્છિય
જાતિના
આમલકલ્પા નગરીનો રાજા શ્વેતરાજા, પ. વીરભયપત્તનનો રાજા ઉદયન રાજા,
કૌશંબી નગરીનો રાજા વત્સઉદાયન રાજા, ૭. ક્ષત્રિયકુંડનો રાજા નંદિવર્ધન રાજા. ૮. પૃષ્ઠચંપા નગરીનો રાજા શાલ મહાશાલ રાજા, ૯. પોતનપુરનો રાજા પ્રસન્નચંદ્ર રાજા, ૧૦. હતિશીર્ષ નગરનો રાજા અદીનશ? રાજા, ૧૧. વિજયપુર નગરનો રાજા વાસવદત્ત રાજા, ૧૨. મહાપુરનો રાજા બલરાજા, ૧૩. સાકેતપુરનો રાજા મિત્રાનંદ રાજા,
ઉપરોક્ત રાજાઓ ભગવાન શ્રી મહાવીર પરમાત્માથી બોધને પામી ભગવાનની સેવા કરતા જૈનધર્મનું પ્રતિપાલન કરતા હતા.
૧૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196