________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કરાવવાપણું દેખીને તેને અનુસારે બીજા ભાગ્યશાળી જીવો પણ વિધિવડે કાર્ય કરવામાં પ્રવર્તમાન થાય છે, તે વિધિ આગમથી જાણી શકાય છે.
- परसमओ उभयं वा सम्मदिट्ठिस्स समओ चेव । | ભાવાર્થ : સમ્યગુષ્ટિ જીવને પરસમય હોય, અગર સ્વસમય હોય પરંતુ બન્ને સ્વસમયના જ પુષ્ટિ કરનારા છે, કારણ કે પરસમયને દેખીને તથા પૂર્વાપર તેમનું વિરૂદ્ધપણું જાણીને સ્વસમયનું વિશેષ કરીને પુષ્ટપણું થાય છે.
એવી રીતે પરસમયના નિરાકરણ કરવાને માટે સમર્થ સાધુઓના માટે પુસ્તક જોઇએ. જે કારણ માટે પ્રજ્ઞા નવ નવ ઉલ્લેખશાલિની પ્રતિમા માનેલી છે. આદિ શબ્દથકી મેઘા, સ્મૃતિ, ઊહાપોહ, અક્ષોભ્યતાદિ ગ્રહ ઉત્તમ પ્રકારની બુદ્ધિવડે કરી આત્માના વૈદિક ગુણવડે કરી કુશાગ્રીય બુદ્ધિમાનો મુનિમહારાજોને વસતિ, આલય, સ્થાન, સંથારો, પાદપ્રોઇનાદિક વસ્તુઓ સર્વદા આહાર, ઔષધ, વસ્ત્ર આદિક અનેક વસ્તુના અર્પણ વિના મુનિ મહારાજાઓ મહાત્ બુદ્ધિવાળા હોય તો પણ શાસ્ત્ર અધ્યયન કોઈપણ પ્રકારે થઈ શકે નહિ, માટે જ પુસ્તકની ખાસ જરૂર પડે છે. કારણ કે તાર્કિક ૧ મુનિ ક્ષણે ક્ષણે વિચારે છે, હું સૌગતાદિને આવા પ્રકારે ઘર્ષણ કરીશ, અહમ્ શાસનની ઉન્નતિ કરીશ, અગર પ્રતિભાદિ તાર્કિક મુનિ ક્ષણે ક્ષણે વિચારે છે, અગર રાજસભામાં જઈ વાદ કરી પરાજ્ય કરવાથી કદાચ જૈન માર્ગનો રાગી થઇ સમ્યગ્દષ્ટિ બને અને પૃથ્વી આદિક સત્વોને અભયદાન આપવાવાળો થાય તેવા કારણથી જ મુનિને ઉત્તમ પ્રકારના વસતી આદિ દાનાદિક
M૧૭૧
૧૭૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org