________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મિથ્યાત્વ મોહનીયના ભેદથી તથા ચારિત્ર મોહનીય બે પ્રકારે. ૧ કષાય, ૨. નોકષાય. ભેદથી ૧૬. કષાય, ૯ નોકષાય. ચારિત્ર મોહનીયથી ચારિત્રી આવૃષ્યતે, ન સમ્યક્ત્વ, કારણ કે અન્યનું કાર્ય અન્ય નહિ કરે. જો તેમ હોય તો માટીનો પિંડ પણ પટ કરે. કરણે “સર્વસ્ય સર્વત્ર પ્રસંગા” એ પ્રકારે ચારિત્ર મોહનીયને સમ્યક્ત્વ અવારકત્વે, દર્શનમોહનીયસ્ય અયથાર્થકય પ્રસજયેત યથા તમો અભાવ પ્રકાશત્વ, ચારિત્રવિરોધી કષાયો તેનાથી ઉપશમ ચારિત્ર જાય. ન સમ્યત્વે ચારિત્ર વિરોધિત્વ તિર્થવ પ્રતિપાદનતુ, સર્વે અતિચારો સંજવલનનાં ઉદ્યથી હોય છે. સિવાય બીજા બાર અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ક્રોધાદિક કષાયોનો ઉદય મૂલ છેદ્ય આઠમા પ્રાયચ્છિતવડે કરી છેદાય છે, જે અતિચારથી ઉત્પન્ન થયેલ હોય છે. મૂલ છેદ્ય હોય છે. તે અનંતાનુબંધિનો ઉપશમ હોય તે સમ્યક્ત્વ કહેવાય છે.
સંવેગ નું સ્વરૂપ | ચારિત્ર મોહનીયના ઉપશમપાવડે કરીને તેને સમ્યકત્વના સાથે સંબંધના અભાવથી ચારિત્ર મોહનીય પણાથી અનંતાનુબંધીનો ઉપશમ નહિ, સમ્યક્ત્વલિંગમ્ એવી રીતે આગમનો વિરોધ અનંતાનુબંધીના ઉદયથકી ભવસિદ્ધિયા જીવો પણ સમ્યક્દર્શનનો લાભ ન લે. શ્રાવકપ્રજ્ઞપ્તિને વિષે પણ કહેલું છે કે મિથ્યાત્વ, અભિનિવેશ, ઉપશમ, પંચાશકવૃતૌ, અભયદેવસૂરિ , “સમ્યક્ત્વનાં હેતુભૂત મિથ્યાત્વનાં ક્ષયોપશમના અવસરે જ્ઞાનાવરણીય અનંતાનુબંધી કષાયલક્ષણ ચારિત્ર મોહનીયાદિકર્મનો પણ ક્ષયોપશમ અવશ્ય થાય છે, તો પણ તેના ઉપશમથી પણ સમ્યત્વનું ઉત્પન્ન પણું થતું નથી. મિથ્યાત્વના ક્ષયોપશમથી જ તેની ઉત્પત્તિનું પ્રતિપાદન કહેલ છે. સમ્યદ્રષ્ટિ જીવ
૧૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org