________________
વિવેકવિલાસ, પ્રથમ સર્ગ. साधं घटीद्वयं नाडि-केकार्कोदयादहेत् ॥ - રાત્રાન્ત-ન્યાયામઃપુનઃ પુનઃl/રદા
અર્થ-જેમ રહેંટના ઘડાઓ એક પછી એક અનુક્રમે પાણીથી ભરાય છે, અને ખાલી થાય છે, તેમ સુર્યોદયથી માંડીને ચંદ્રનાડી અને સૂર્યનાડી અઢી અઢી ઘડી સુધી વહે છે. (૨૬)
शतानि तत्र जायन्ते, निश्वासोच्छासयोर्नव ॥ વિજ-સંરોરા પુનઃ પારણા અર્થ –તે અઢી ઘડીની અંદર નવસે શ્વાસોચ્છાસ થાય છે. તેમજ સંપૂર્ણ અહોરાત્રમાં (સાઠ ઘડીમાં) એકવીસ હજાર છસે (૨૧૬૦૦) શ્વાસોસ થાય છે. (ર૭).
पशिद्गुरुवर्णानां, या वेला भणने लगेत् ॥
સા રે મતોનાક્ષી, નાક્યાં સંવરોને ર૮ અર્થ – છત્રીશ ગુરૂ અક્ષરને ઉચ્ચાર કરતાં એટલે વખત લાગે એટલે વખત પવનને એક નાડી મૂકી બીજી નાડીમાં જતાં લાગે છે. (૨૮)
प्रत्येकं पञ्च तत्त्वानि, नाड्योश्च वहमानयोः॥
वहन्त्यहर्निशं तानि, ज्ञातव्यानि जितात्मभिः॥२९॥ - અ વહેતી સૂર્ય તથા ચંદ્રનાડીમાં પાંચ તો અહોરાત્ર વહે છે, તે બુદ્ધિમંત પુરૂષોએ એવી રીતે જાણવાં. (૨૯)
ऊर्ध्वं वह्निरधो वारि, तिरश्चीनः समीरणः॥
भूमिमध्यपुटे व्योम , सर्वगं वहते पुनः॥३०॥ અર્થ અગ્નિ ઉંચે વહે છે, જળનીચે વહે છે, વાયુ વાંકે વહે છે, ભૂમિ નાસિકાના મધ્યમાંજ વહે છે, અને આકાશ સર્વત્ર વહે છે. (૩૦)
वायोर्वह्वेरपां पृथ्व्या, व्योम्नस्तत्त्वं क्रमादहेत् ॥
वहन्त्योरुभयोर्नाड्यो-ख़तव्योऽयं क्रमः सदा ॥३१॥ અર્થ–બ નાડીમાં પ્રથમ વાયુ પછી અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ
"Aho Shrutgyanam