________________
विवेकविलासे प्रथमः सर्गः ।
अशुभः प्राक् शुभः पश्चात्, शुभो वा प्रागथाशुभः ॥ પાશ્ર્ચાત્ત્વઃ ૬ઃ સર્વી, દુઃસ્યમે શરિષ્કૃતે ।।૨૨।।
અર્થ:——પહેલાં અશુભ તથા પછી શુભ અથવા પહેલાં શુભ અને પછી અશુભ આવે તે તેમાં પાછળથી આવેલું સ્વમ શુભ અથવા અશુભ ફળ આપેછે. કદાચિત્ દુઃરવમ આવે તેા જપ પૂજા વિગેરે શાન્તિકર્મ કરવું જોઇએ. (૨૨) (ગથ સ્વવિચાર:)
प्रविशत्पवनापूर्ण-नासिकापक्षमाश्रितम् ॥
પાવું શય્યાસ્થિતો દ્યાન, પ્રથમ વૃથિવીતકે રા અર્થ:નાસિકાના જમણા અથવા ડાખા જે ભાગમાં પવન પેસતે। . હૈય તે ભાગના કૂંગ બિછાનામાંથી ઉઠી જતાં પ્રથમ ભૂમી ઉપર મૂકવા. (૨૩) अम्भोभूतत्त्वयोर्निद्रा- विच्छेदः शुभहेतवे ॥ વ્યોમવામિતત્ત્વવુ, મૈં પુનર્નુંઃવવાચઃ ॥ ૨૪ ||
અર્થ:પૃથ્વી, આપ ( પાણી ), તેજ, વાયુ અને આકાશ એવાં પાંચ તત્વા શ્વાસે ફ્ાસની અંદર આવે છે. તેમાં પૃથ્વી અથવા આપ તત્વ શ્વાસાચ્છ્વાસમાં વહેતું હાય ત્યારે જાગૃત થવું એ શુભ જાણવું, અને બીજાં તેજ, વાયુ અને આકાશ આ તત્વા વહેતાં ઢાય ત્યારે જાગૃત થવું અશુભ સમજવું. (૨૪)
शुक्लपतिपदो वायु-चन्द्रेऽ थार्के त्र्यहं त्र्यहम् ॥ वहन् शस्तो नया रीत्या, विपर्यासे तु दुःखदः ॥२५॥
અર્થ:-----શુકલપ્રતિપદાથી ( અનુવાળા પડવાથી ) માંડી પહેલા ત્રણ દિવસ ચંદ્રનાડીમાં વાયુતત્વ, પછી ખીા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્વ એમ ૫ખવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધી ચાલે તે શુભ સમજવું, પણ એથી ઉલટુ એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્ત્વ પછીના ત્રણ દિવસ ચંદ્રનાડીમાં વાયુતત્વ વિગેરે એમ હેાય તે અશુભ જાણવું, (૨૫)
"Aho Shrutgyanam"