Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 7
________________ એમને કાનું ખૂબ જ સુંદર હતું તેઓ જાહેરમાં આવતા ખૂબ જ ખચકાતા સ્વભાવે તેઓ ચતુર, બુદ્ધિમાન, સુઘડ, નેહાળ સુરૂચિવાળા અને શરમાળ પ્રકૃતિના હતા સાહિત્ય અને વાચન એ પણ એમના પ્રિય વ્યવસાયે હતા આમ શ્રી દિનેશભાઈ સગીત, સાહિત્ય અને કળા કૌશલ્યના ત્રિવેણી સંગમ થયે અને - ઈસ ૧૫મા તેઓનું લગ્ન જાણીતા કેન્ટ્રાકટર શાહ એન્ડ પટેલવાળા શ્રી બાબુભાઈ શાહના ડેન શ્રી ઉષાબેન સાથે થયા હતા ત્યારબાદ તેઓની ઇચ્છા માલ ઉદ્યોગના વિકાસાર્થે વધુ અભ્યાસ કરવાની થવાથી બીઝનેસ એડમીનીસ્ટ્રેશનને કેમ માટે તેઓ, તેમના પતિ શ્રી ઉષાબહેન સાથે ઈ સ ૧૫૭માં અમેરિકા ગયા હતા જે સમયે મુબઈના આલીશાન એરેમ ઉપર તેમના અનેક સ્વજને, સનેહીઓ, સ બ ધીઓ અને કુટુંબીજનેએ તેમને ખૂબજ ભાવભરી વિદાય આપી હતી, પણ તે સમયે કેને ખબર હતી કે શ્રી દિનેશભાઈને લઈને અમેરિકા ઉપડતુ એ હવાઈ યાન એમને સદાને માટે સર્વથી વિખુટા પાડી રહ્યું છે. કેને ખબર હતી કે એ એમનું છેલ્લું સુભગ દર્શન હશે! આખરી જીવનવિદાય હશે એ પણ કેણ કલ્પી શકે ? વિધીની ગતિ ગહન છે !!!! મારાજ તમે નામ | અમેરિકાના તેમના સુકા વસવાટ અને અભ્યાસ દરમિયાન તેઓ ત્યા પણ તેમના પ્રિન્સીપાલ તેમજ પ્રોફેસરેના પ્રિય શિષ્ય થઈ રહ્યા હતા, અને ત્યાની પરિક્ષાઓમાં ૯ ટકા ગુણ મપાદન કરી સર્વને આશ્ચર્યમાં ગરકાવ કર્યા હતા એમની ત્યાની યુનિવર્સિટીની કારકીર્દિ યશસ્વી તેમજ તેજસ્વી હતી તેઓ ખૂબ ઉત્સાહી, ચારિત્ર્યશીલ અને આશાસ્પદ નવયુવાન હતા તેમના મિલનસાર સ્વભાવથી ત્યાના વિદ્યાથી સમુદાયમાં તેઓ ઘણા પ્રિય થઈ પડયા હતા અભ્યાસ પછીની રજાઓમા–વેકેશનમામિત્રે સાથે તેઓને અમેરીકામાં મોટર--પર્યટન કરવાની ઈચ્છા થઈ અને તા ૧૧ મી ઓગસ્ટ ૧૫૮ના રોજ તેમના મિત્ર અને મિત્રપનિ સાથે તેઓ પોતાની પત્નિ શ્રીમતી ઉષાબહેનને લઈને અમેરિકામાં આવેલા સૃષ્ટિસૌદર્ય માટે પ્રખ્યાત કેલીફોનિઆના પ્રવાસે મોટરમાં નિકળ્યા આન દ, ઉદલાસ અને ઉત્સાહમય વાતાવરણમાં પ્રવાસ કરતા આશરે ૭૦૦-૮૦૦ માઈલ તેઓએ ચાર જ દિવસમાં જોત જોતામાં કાપી નાખ્યા અને પછી તે ૧૫ મી ઓગસ્ટની એ કાળ રાત્રીએ એમની મેટરને મુરડે” ગામ (દક્ષિણ ડાકોટા, અમેરિકા) પાસે અકસ્માતે ઘેરી લીધી અને એમનું પ્રાણ પખેરૂ આખના પલકારામા ઉરાડી દીધું !! ચારે જણને સખત ઈજા થઈ, ઘવાયા--પણ શ્રી દિનેશભાઈ તે પિતાના વ્હાલયા માતા પિતા કે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 961