Book Title: Uttaradhyayan Sutram Part 01 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 5
________________ પરલોક નિવાસી શ્રી દિનેશભાઈ કાનિતલાલ શાહની જીવન ઝરમર (જન્મ ઈ સ ૧૯૩૩) (અવસાન ઈસ ૧૫૮) [લેખક શ્રી શકુન્તરાય રામમોહનરાય દેસાઈ] शुचीना श्रीमता गेहे योगभ्रोऽभिजायते । अथवा योगिनामेव कुले भरती धीमताम् । तर त पुदिसपोग लभते पविदेहीकम् । अनेकजन्मस सिद. ततो याति परागतिम् ।। ભાવાર્થ – પવિત્ર શ્રીમન્તના ગૃહમાં અથવા બુદ્ધિમાન રોગીઓના ફળમા, યોગ બ્રણ (આત્મા) જન્મે છે ત્યાં તેને પૂવદેહની બુદ્ધિને પેગ પ્રાપ્ત થાય છે, અને અનેક જન્મમા યત્ન કરીને સિદ્ધ થયેલે તે પરમગતિને પામે છે શ્રીમદ્ મHક્ તા: સમગ્ર ભારતવર્ષમાં ગુજરાતનું પાટનગર અમદાવાદ, મીલ ઉદ્યોગના ધંધા અને વિકાસમાં અગ્રસ્થાને છે અનેક મીલ-મલિકેથી અમદાવાદ શોભાયમાન છે, તેવા એક અગ્રગટય મીલ-માલિક તે સ્વ શેઠ શ્રી જેશી ગભાઈ ઊજમશીભાઈ તેમને બે પુત્રો તેમના માટે તે સ્વ. શેઠ શ્રી મગળદાસ જેશીંગભાઈ અને નાના પુત્ર તે શેઠ શ્રી મણિભાઈ જેશીંગભાઈ તેઓ અત્રેની ધી રૂસ્તમ જહાંગીર મીભ લી ધી જહાંગીર વકીલ મીલ્સ લી તેમજ ધી નવજીવન મીલ્મ લી કલેલ અને ધી ન્યુ જાગીર વકીલ મીસ લી ભાવનગરના ચેરમેન અને મુખ્ય ભાગીદાર છે મીલમાલિક શેઠ શ્રી મણિભાઈ જેશી ગભાઈના બે સતાને-એક પુત્ર અને એક પુત્રી તેમના સુપુત્ર તે શ્રી કાન્તિભાઈ અને પુત્રી તે બહેન શ્રી વિમળાબેન બને ભાઈબહેન વિદ્યાવિલાસીને સુમસ્કારી છે શ્રી કાન્તિભાઈ, એક મીલમાલિક તરીકે તેમજ અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં રસ લેનાર સહૃદયી સજજન તરીકે, શહેરમાં ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કે તેમના ધર્મપત્નિ શ્રીમતી પુષ્પાબહેન પણ અમદાવાદની અનેક અગ્રગણય આ સંસ્થાઓના સક્યિ કાર્યકર તેમજ નગરના મ્યુનિસિપલ કોરપોરેશનના ૧ મહાન પુણ્યના ઉદયથી ઉત્તમ કુલમા જન્મ મળે છે તેમ જૈન સિદ્ધાત માને છેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 961