Book Title: Uttaradhyayan Sutram Part 01 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 6
________________ સદસ્યા છે આ સૌજન્યશીલ ધમપરાયણ દપતીને બે સુસ સ્કારી સતાવ શ્રી દિનેશભાઈ તથા ચિ બહેન રૂપાદે આમ તેઓના એકના એક સુપુત્ર તે સ્વર્ગસ્થ ભાઈ શ્રી દિનેશભાઈ ભાઈ શ્રી દિનેશભાઈને જન્મ, તા ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતે બાટાકાળમાં તેઓએ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક કેળવણે શારદામંદિરમાં લીધી હતી ત્યારબાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીગ કોલેજમાં પૂર્ણ અધ્યયન અને અભ્યાસ દ્વારા જ્ઞાન સપાદન કર્યું હતું શેઠથી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં મેટ્રીક સુધીનું જ્ઞાન સંપાદન કરી તેઓએ તેમની યશસ્વી કારકીર્દિની શુભ શરૂઆત ગુજરાત કોલેજમાથી આર ભી હતી નાનપણથી જ સ્વ શ્રી દિનેશભાઈ ખૂબજ શરમાળ પ્રકૃતિના હતા, છતા પણ અભ્યાસમાં એમને અત્યંત રસ હોતે તેઓ પરીક્ષાઓ હમેશા પ્રથમ શ્રેષ્ઠીમાજ પસાર કરતા હતા મેટ્રીક પાસ થયા બાદ તેઓએ ગુજરાત કેલેજમાં પ્રવેશી ઈટર સાયન્સની પરીક્ષામાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી સફળતા મેળવી હતી ત્યાર બાદ તેઓ પિતાના મીલઉદ્યોગના ધધામા ઉપગી થઈ પડે એ દૃષ્ટિથી ટેક્ષટાઈલની તાલીમ લેવા મુબાઈની ધી વિકટેરીયા જ્યુબીલી ટેકનીકલ સ્કુલમાં દાખલ થયા ત્યા તેઓએ ચાર વર્ષના અભ્યાસ બાદ બી ટેક્ષની ઉપાધિ પ્રથમ વર્ગમાં આવી પ્રાપ્ત કરી અને તેજ સમય દરમિયાન પ્રગતિ બતાવી ત્યાના પ્રોફેસરો તેમજ પ્રિન્સીપાલ વિગેરેના હૃદય જીતી લીધા આમ કોલેજ જીવનની એમની યશસ્વી કારકીર્દિ પૂરી થતા તેઓએ અમદાવાદ આવી પોતાની માલિકીની પી રૂસ્તમ જહાંગીર મીલ્સ લી મા સક્રિય ભાગ લેવા માડે, અને “અટીર વિગેરે ટેક્ષટાઈલ્સની બીજી સંસ્થાએ તેમજ પ્રવૃત્તિઓમાં અને અવનવા પ્રયોગેમા મિલ ઉદ્યોગને પ્રગતિને પથે લઈ જવાય તેવા હેતુથી ખૂબજ રસ લીધું હતું અને ધી રૂસ્તમ જહાંગીર વકીલ મીસમાં ફક્ત બે જ વર્ષના ટૂંકા સમયના એમના સંચાલનમાં એમણે સારી સિદ્ધી મેળવી, શેરહોલ્ડર્સ અને વેપારી આલમમાં તેમજ કારીગરે અને મીલના કર્મચારીઓમાં સારી પ્રતિષ્ઠા અને નામના મેળ૦મા તેઓની સર્જન શકિત પણ અભુત હતી નાનપણથી જ નાના નાના એરપ્લેઈને મેટર વિગેરે બનાવવાની એમની આવડત ધ્યાન ખેંચે તેવી હતી તરેહ તરેહના મેડમ બનાવવા એ તેમને શેખ હતે સગીતની એમનામાં કુદરતી બક્ષીસ હતી ભારતીય સગીત ઉપરાત વિદેશીય સગીત પણ તેમને પ્રિય હતું અને તેમાં પણ સારૂ જ્ઞાન સંપાદન કર્યું હતુ તદ્દ ઉપરાંત ફકત ચૌદ વર્ષ ની નાની ઉંમરે એમણે સંગીતની પરીક્ષાઓ પસાર કરી હતી સગીતમા વાલીન ઉપરPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 961