Book Title: Tattvanirnaya Author(s): Abhayshekharsuri Publisher: Shah Kantilal Chhaganlal View full book textPage 3
________________ પ્રકાશકીય શ્રી જયવીયરાયસૂત્રના ઈષ્ટફલસિદ્ધિ' પદની વ્યાખ્યાના સંબંધમાં બામહોદધિ સ્વ૦ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી હારાજના બે પ્રભાવક શિષ્યરત્નો સ્વ૦ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમવિજય મચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અને સ્વ૦ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમવિજય મુવનભાનુસૂરીશ્વરજી મહારાજ વચ્ચે વિચારભેદ ઉપસ્થિત થતાં તે બન્ને ક્ષ તરફથી સ્વમતના સમર્થક શાસ્ત્રપાઠો રજુ કરવા પૂર્વક ઘણો વિચારનિમય ચાલ્યો. આખરે શ્રીસંઘના પ્રચંડ પુણ્યોદયે દીર્ઘ વિચારણાઓના તે બન્ને પૂજ્યો વચ્ચે સમાધાન થયું. તે સમાધાનને બન્ને પૂજ્યોની સહી થે શાસ્ત્રીય માર્ગદર્શક પરિપત્ર રૂપે ઘોષિત કરવામાં આવ્યું, જે પરિપત્ર છે પુસ્તકમાં મુદ્રિત કરવામાં આવ્યું છે. આ પરિપત્ર ઘોષિત થવા સાથે જ જૈનસંઘમાં ચર્ચાસ્પદ બનાવાયેલ શ્રનો સુખદ અંત આવવા છતાં, એ જ વિષયને સ્પર્શતું, સર્વજ્ઞવચનમર્મજ્ઞ ૧૦ પૂજ્યપાદ આચાર્યવિ શ્રમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના વધાન પ્રશિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી લિખિત સાવલોકનસમીક્ષા પુસ્તક તથાવિધ પરિસ્થિતિ અનુસાર વિ.સં. ૨૦૪૯ પ્રકાશિત કરેલું. આ પુસ્તકમાં આપેલા ઢગલાબંધ શાસ્ત્રપાઠોના, લેખક નિરીએ કરેલા અર્થો અને એના પર કરેલી તર્કસભર વિચારણાઓ શ્રી નાણાને સચોટ રીતે સમજાવે છે. આજ સુધીમાં સામા પક્ષવાળા પણ ( અર્થોમાં કે એના પરની તર્કસભર વિચારણાઓમાં ‘આ આ અસંગતિ h, એવું સ્પષ્ટ પ્રતિપાદન કરી શક્યા નથી. એટલે આ પુસ્તક દ્વારા ઘણા વાસુ મધ્યસ્થોને સ્વનિર્ણય થઈ જ ગયો છે. છતાં એમાં અર્થગંભીર સાવચનો ને એના પર સુમ બુદ્ધિગમ તર્કસભર વિચારણાઓ હોવાના પણે એની થોડી સરળ ને લોકભોગ્ય ભાષામાં રજુઆત થાય એવી ઘણાની છા હતી. ને તદનુસાર અમે પણ પૂ. મુનિશ્રીને અનેકશ એ માટે વિનંતી રહી. અમારી વિનંતીને સ્વીકારી ભવ્યજીવોના અનુગ્રહાથે પૂજ્ય મુનિશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 106