Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 7
________________ યપદ ૧૫૦૨, અને સ્વર્ગવાસ ૧૫૧૭ માં થયેલ છે. આ ચરિત્રનાયકના સંબંધમાં તેના સુકૃત્યોનું ઘણું ઘણું પંડિત અને પૂર્વાચાર્યોએ વર્ણન સંસ્કૃત અનેક ગ્રંથમાં કરેલ છે, પરંતુ તે સર્વને ઉપકારક ન થઇ શકે તેવા હેતુથી તેમના ચરિત્રના જે ખાસ અને મૂળ આધારભૂત ગ્રંથ શ્રીસુકૃતસાગર છે, તેનું જ શુદ્ધ અને સરલ ગુજરાતી ભાષાંતર કરાવી આત્માનંદ પ્રકાશ માસિકના માનવંતા ગ્રાહકોને આ વખતે ભેટ આપી કૃતાર્થ થઈએ છીએ. આવા જૈન કુલભૂષણ નરરત્નનું ઐતિહાસિક ચરિત્ર પ્રગટ કરવાની આજ્ઞા આપવા માટે તથા તે માટે ઉપદેશ દ્વારા આર્થિક સહાય અપાવવા માટે મુનિરાજશ્રી લબ્ધિવિજયજી મહારાજનો આભાર માનવામાં આવે છે. આ ગ્રંથમાં દૃષ્ટિદેષ, પ્રેસષ, કે કોઈ સ્થળે ભાષામાં કંઈ ખલના જણાય તે મિયાદુકૃત પૂર્વક ક્ષમા માંગવા સાથે અમેને જણાવવા સૂચના કરીયે છીયે કે જેથી તે સુધારવાને યથાયોગ્ય પ્રયત્ન કરવામાં આવે. આત્માનંદ ભવન-ભાવનગર. ) ગાંધી વિઠ્ઠલદાસ ત્રિભુવનદાસ, વિીર સંવત ૨૪૫૬-આત્મ સંવત ૩૫ સેક્રેટરી, જ્યષ્ટ શુકલ અષ્ટમી (ગુરૂયંતી) ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 160