________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર કરીને માસાં કરીને તથા સેંકડે માસિકલ્પ કરીને તેમણે ઉપદેશવડે અને ચારિત્રના બળે અનેક ધાર્મિક કાર્યો કરીને જૈનધર્મન્નતિ કરી દેવદ્રવ્યના ઘેટાળા દૂર કરાવ્યા. કર્ણોદ્ધાર કરાવવામાં સહાય આપી. અનેક સ્થળોના સંઘોમાં અનેક પ્રકારના સુધારા વધારાના કરાવે કરાવ્યા. પાંજરાપોળે સુધરાવી. પ્રતિષ્ઠા કરાવી. તીર્થદર્શનાર્થે સંઘને કઢાવવામાં ઉપદેશ કર્યો. શ્રાવકના આચારે તથા શ્રાવિકાઓના આચારો તથા વિચારોમાં સુધારો કરાવ્યો. સાધુઓ અને સાધ્વીએ કરીને તેઓ મારફત અનેક ઠેકાણે ધર્મોપદેશ દેવરાવ્યા. મહેસાણા, પાટણ, પાલનપુર, વિરમગામ, માણસા, વિજાપુર, પ્રાંતિજ, પેથાપુર, સાણંદ, ઈડર, અને અમદાવાદ વગેરેના સંઘેમાં સંપ કરાવ્યું અને અનેક કુરીવાજોને દૂર કરાવ્યા. તેમણે જ્યાં જ્યાં ચોમાસાં અને મારાકલ્પ કર્યા ત્યાં ઉપધાન વગેરે અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરાવી. પિતાના ગુરૂની પાછળ તેમણે રવિની પેઠે પ્રકાશ કર્યો તેથી ગુજરાતમાં તેમના ગુણાનુરાગી શ્રાવકો અને શ્રાવિકાઓ કે જે તેમના પરિચયમાં આવી છે તે એકી અવાજે બોલી ઉઠે છે કે નહિ તે વિજ હતા. તેમની બરાબર કરનાર વિરલા હતા. શ્રી બુટેરાવજી મહારાજ, વૃદ્ધિચંદજી મહારાજ, શ્રીમાન વિજયાનન્દસરિજી, શ્રીમાન મૂલચંદ્રજી મહારાજ, શ્રીમાન વૃદ્ધિચંદજી મહારાજ, શ્રીમાન
www.kobatirth.org
For Private And Personal Use Only