Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 301
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ ગુરૂભક્તિ ફલ, સાચાભાવે ગુરૂવરતણું ભક્તિથી થાય સિદ્ધિ, સાચા ભાવે ગુરૂવરતણું ભકિતથી થાય અદ્ધિ; સેવા સાચી ગુરવરતણું જતિ દ્વાર સાચું, સેવામાંહી ગુરૂવરતણી ભાવથી પૂર્ણ રાચું. ૫૧૫ જેનેના જ્યાં દ્વિશતઘર છે ગામ રૂડું વડાલી, મંદિર છે જિનવરતણું શોભતી હટ્ટ આલિ, તેમાં સ્વૈર્યો વસતિ કરીને માસની એક ભાવે, ગાયા ભાવે ગુરુગુણ ખરા ભક્તિના પૂર્ણ દાવે, ૫૧૬ કીધાં પાપ સકળ ટળજે સદગુરૂના પ્રતાપે, દેશે સર્વે ત્વરિત ટળજે સદગુરૂ નામ જાપ; નાસો મિથ્યા મતિ મનતણું સદગુરૂભકિતગે, રદ્ધિ સિદ્ધિ હૃદયઘટમાં જાગજે ભક્તિભેગે. પ૧૭ સુખસાગર ગુરૂ સસ્તવ્યા, કરીને કાવ્ય રસાલ; પ્રગટે ગુરુગુણ ગાવતાં, પગ પગ મંગલમાલ. ૨૧૮ ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ સદા, સલ્લુરૂ સ્તવતાં થાય; કેટી ભવનાં પાપ પણ, ક્ષણમાં વિણશી જાય. ૧૧૯ અષ્ટ સિદ્ધિ પ્રગટે ભલી, નવનિધિ ઘટમાં હોય; સકળ વિશ્વ દૂરે ટળે, નડે ન નિજને કેય. પર, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306