Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 302
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ સદ્ગુરૂ ભક્તિ પ્રતાપથી, ધાર્યું થાશે કાજ; ધતિ કીતિ શ્રી હી તણું, ઘટ પ્રકટે સામ્રાજ્ય. પર૧ ભણે ગણે જે સાંભળે, સશુરૂ કાવ્ય સદાય; મંગલમાલા તે લહે, ઘર ઘર આનન્દ થાય. પરર ચઢતી કલા પ્રતિદિન થજે, સશુરૂ ભક્તિ પસાય; શાન્તિ તુષ્ટિ પુષ્ટિની, સિદ્ધિ ઘટમાં થાય. પર૩ ઓગણિશ શત ઈકોતેરે, માઘપૂણિમા સાર; પુષ્પાર્ક પૂરો કર્યો, થાવ જગ જયકાર. ૫૨૪ યથાશતિમતિયોગથી, એ ગ્રન્થ એ બેશ બુદ્ધિસાગરસૂરિ ઘટ, આનન્દ હોય હમેશ. પ૨૫ ૩ૐ શાંતિઃ શાન્તિઃ શાનિત: //. - ૪ કે સમાપ્ત - - - ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–જૈન બોર્ડીંગ-ડે. નાગોરીસરાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની કું–છે. પાયધુણ. ૩. , શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળકે. ચંપાગલી. ૪. પુના–શા. વીરચંદ કૃષ્ણજી-વૈતાલપેઠ. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306