________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે પ્રમાદી ગ છે હિંસા ખરી તે રોગથી, જેમાં પ્રમાદ નહિ રહે હિંસા નહીં આભેગથી; હિંસાતણું બહુ ભેદ છે જ પ્રમત્ત એગે તે થતા, દરે થતાં દુર્ણન સર્વે નષ્ટ ક્ષણમાં થઈ જતા. ૨૬૯ દુર્ગાન ગજ બંધ છે ને તે વિના નિબંધ છે, દુધ્ધનના પરિણામથી જન દેખતે પણ અંધ છે; ઉપયોગી થઈ જે ક્ષણે ક્ષણે પરિણામ માઠા વારતા, સંસારસાગરથી અરે તે ત્વરિત ચેતન તારતા. ૨૭૦ વિપત્તિને વ્યાધિ જે કર્મયોગે સંપજે, સાધુ સદા શુભધ્યાનથી નિઃસંગ થઈ ત્યારે થજે !!! તું ભાવજે નિર્લેપતા ઉપસર્ગ વેઠી આકરા, ઉજજવલ રહે પરિણામથી તે સાધુઓ જગમાં ખરા.૨૭૧ મેરૂ ડગે પણ ના ડગે જે સાધુએ જગમાં ખરે, કર્તવ્યમાં સ્થિરતા ધરી તે ઉચ્ચતા સહેજે વરે; પરમાત્મામાંહિ મગ્ન થઈ ઉપગ રાખે આપણે, શુભધ્યાનથી જગ થાય છે મુનિવર સદા સેહામણે. ૨૭૨ નિજ જ્ઞાન વણ ધ્યાનજ નથી જ્ઞાની વિના ધ્યાની નથી, અનુભવ ખરે ઘટ પામવા જુ ઘણું આગમ મથી;
www.kobatirth.org
For Private And Personal Use Only